Billboard ad 1150*250

મોરબીના ૧૩ વકીલોની નોટરી તરીકે પસંદગી

0 104
Above Post Content

Middle Post Content

રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં નોટરીની નિમણૂક માટેના ઇન્ટરવ્યૂ ગોઠવ્યા હતા. જેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મોરબીમાં ૧૩ વકીલોની નોટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે.

મોરબીના વકીલોમાં નોટરી થનાર કાજલ ચંડીભમર, ખુશ્બૂબેન કોઠારી, અલ્પેશભાઈ પારેખ, વેજંતિબેન વાઘેલા, મનીષભાઈ જોશી, ધીરેનભાઈ ધરોડીયા, અનિલભાઈ ધામેચા, નિર્મલસિંહ જાડેજા, પ્રવીણભાઈ હડિયલ, ધીરેન્દ્ર મહેતા, શિવગઢ સાગરભાઈ, અશોકભાઈ સરડવા અને રાજેશભાઇ જોશીને નોટરી તરીકે નીમણુક કરવામાં આવી છે.

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat