Billboard ad 1150*250

મોરબી તાલુકાના ૧૦ થી વધુ ગામોમાં બુધવારે ૨૪ કલાકનો પાણીકાપ

0 78
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

 

        જેટકો લાલપર સબ ડીવીઝનના જણાવ્યા અનુસાર રફાળેશ્વરથી મચ્છુ ૨ ડેમ તરફ જતી ૬૬ કેવીના વીજ લાઈન રીપેરીંગ માટે ૧૧ કેવીની વીજલાઈનની સેફટી માટે તા. ૦૫-૦૬-૨૦૧૯ ના રોજ સવારે ૦૬ : ૩૦ થી સાંજે ૦૭ : ૩૦ કાલક સુધી વીજ પુરવઠો બંધ રહેવાનો હોવાથી મચ્છુ ૨ ડેમ ખાતે હેડવોટર પમ્પીંગ બંધ રહેશે

        જેથી રવાપર, ભડિયાદ, લાલપર, ત્રાજપર, ઇન્દીરાનગર, મહેન્દ્રનગર, નવી-જૂની પીપળી, ધરમપુર, ટીંબડી તથા ઓજી વિસ્તારમાં તા. ૦૫ ના રોજ સવારના ૭ વાગ્યાથી ૨૪ કલાક માટે પાણી સપ્લાય બંધ રહેશે અને તા. ૦૬-૦૬ ના સવારથી પાણી સપ્લાય રાબેતા મુજબ થઇ જશે તેમ ગુજરાત પાણી પુરવઠા બોર્ડના નાયબ કાર્યપાલક ઈજનેરની યાદીમાં જણાવ્યું છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat