Billboard ad 1150*250

મોરબીના રવાપર ગામેથી મળેલ ૪૫ હજારની રોકડ મૂળ માલિકને પરત કરી

0 149
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        મોરબીના રવાપર ગામ પાસેથી ૪૫ હજાર રૂપિયાની રોકડ એક વેપારીને મળી આવી હોય જે રકમ તેના મૂળ માલિકને શોધીને પરત કરીને પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે

        બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના સુપરમાર્કેટના વેપારી પ્રદીપ વિઠલાપરા નામના વેપારીના રવાપર ગામ પાસેથી રોકડ રકમ મળી આવી હતી અને ૪૫ હજાર રૂપિયા રોકડ મળ્યા બાદ તે મૂળ માલિકને પરત આપવાનું નક્કી કર્યું હતું જેથી યોગ્ય પુરાવા અને સાચા માલિકની ઓળખ કરીને ૪૫ હજાર રૂપિયા તેના મૂળ માલિક ધર્મેન્દ્રભાઈ ઘોડાસરાને પરત આપ્યા હતા અને માનવતા સાથે પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે 

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat