Billboard ad 1150*250

ટંકારાના મેઘપરમાં સ્વ. તેજાભાઈ ગોહેલની સ્મૃતિમાં ભજનનો કાર્યક્રમ યોજાશે

0 122
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        ટંકારાના મેઘપર ગામમાં સ્વ. તેજાભાઈ ગોવાભાઈ ગોહેલની સ્મૃતિમાં તા. ૦૯ અને ૧૦ ના રોજ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરેલ છે જેમાં તા. ૦૯ ના રાત્રીના ભજન તેમજ તા. ૧૦ ના રોજ કારજ પ્રસંગ યોજાશે

        મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા હમીરભાઈ ગોહેલને મોટા બાપુજી તેજાભાઈ ગોવાભાઈ ગોહેલ રામચરણ પામેલ છે અને વડીલની સ્મૃતિમાં ગોહેલ પરિવાર દ્વારા ભજન કાર્યક્રમ રાખેલ છે જેમાં ટંકારાના મેઘપર (ઝાલા) ગામે તા. ૦૯ ના રોજ સાંજે ભજન કાર્યક્રમ યોજાશે તેમજ તા. ૧૦ ના રોજ કારજ યોજાશે 

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat