Billboard ad 1150*250

હળવદ આરોગ્ય કેન્દ્ર ખાતે કુપોષિત-અતિપોષિત બાળકોનો ચેકઅપ યોજયો

0 26
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

પ્રાંત અધિકારી ના અધ્યક્ષ સ્થાને પોષણ અભિયાન અંતર્ગત મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

હળવદ આરોગ્ય કેન્દ્ર ખાતે પોષણ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લાના હળવદ કટક ના નેજા હેઠળ હળવદ એકમાં આ પ્રોગ્રામ અંતર્ગત મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો, આ કાર્યક્રમ ના અધ્યક્ષ સ્થાને મોરબી જિલ્લા પ્રાત અધિકારી એસ,કે,પટેલ,ધારાસભ્ય પરસોતમ સાબરીયા,મામલતદાર વી, કે, સોલંકીતાલુકા વિકાસ અધિકારી અમિતભાઈ રાવલ સહિતના ની ઉપસ્થિત મા હળવદ આરોગ્ય કેન્દ્ર ખાતે કેમ્પ યોજાઇ ગયેલ જેમાં સગર્ભા ધાત્રી માતાઓને ,કુપોષિત બાળકો, અતિકુપોષીત બાળકો ,ને ચેકઅપ ડો, કૌશલ પટેલ તેમજ તેમના સ્ટાફ મારફત સારવાર આપેલ આ કાર્યક્રમમાં આઈસીડીએસ શાખા હળવદ ના cdpo એમ એમ રાવલ અને આઈસીડીએસ શાખા દ્વારા આયોજન કરેલ,સમગ્ર કાયૅકમનુ સંચાલ આઈસીડીએસ શાખા ના આંકડા મદદનીશ એ, એમ,સંઘાણી કરેલ,

Comments
Loading...
Share This
WhatsApp chat