Billboard ad 1150*250

વાંકાનેરમાં કોરોના પોઝીટીવ દર્દીએ PPE કીટ પહેરીને મતદાન કર્યું

0 237

આજ રોજ ની સ્થાનિક સ્વરાજય ની ચૂંટણી દરમિયાન વાંકાનેર ખાતે કોરોના પોઝીટીવ દર્દી દ્વારા સરકારની માર્ગદર્શિકા મુજબ સાંજ ના 5 થી 6 કલાક ના સમય દરમિયાન PPE કીટ પહેરીને મતદાન કરવામાં આવેલ હતું.

આ તકે મતદાન મથક પર ફરજ પર ના અન્ય સ્ટાફ એ પણ PPE કીટ પહેરીને સલામતી ના તમામ ઉપાયો સાથે મતદાન કરાવ્યું હતું..

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat