
મોરબીના સરદાર બાગ નજીકથી પસાર થતી કારમાં અચાનક આગ લાગી હતી સુત્રોમાંથી મળતી માહિતી મુજબ સીએનજી કારમાં અચાનક આગ લાગી હતી જે બનાવની જાણ થતા ફાયર ટીમ દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો સતત ધમધમતા એવા શનાળા રોડ પર કારમાં આગ લાગતા લોકોના જીવ પડીકે બંધાયા હતા






