Billboard ad 1150*250

બાળકોને જીવના જોખમે બચાવનાર પોલીસ જવાનનું વતનમાં ભવ્ય સન્માન

0 49
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        ટંકારામાં ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે ટંકારાના કલ્યાણપર નજીક બાળકોને પોતાના ખભે ઉચકીને જીવના જોખમે સલામત સ્થળે ખસેડીને પોલીસ જવાન પૃથ્વીરાજસિંહ જાડેજાએ સરાહનીય કામગીરી કરી હોય જેનું રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને એસપીએ તેની કામગીરીને બિરદાવી હતી અને ગર્વ વ્યક્ત કર્યો હતો ત્યારે પૃથ્વીરાજસિંહ જાડેજાના વતન કૃષ્ણનગર કોયલી ગામ ખાતે જાંબાજ પોલીસ જવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ગ્રામજનોએ તેને ઉમળકાભેર આવકારી સામૈયા કરીને સ્વાગત કર્યું હતું અને એની સેવાકીય કામગીરીને બિરદાવી હતી 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat