Billboard ad 1150*250

મોરબીમાં રામનવમી નિમિતે સર્વે હિંદુ સંગઠનો દ્વારા ભવ્ય શોભાયાત્રા, Video

0 55
Above Post Content

ભવ્ય રથ અને ડીજેના તાલે શોભાયાત્રા શહેરમાં ફરી  

        મર્યાદા પુરુષોતમ ભગવાન શ્રીરામની જન્મજયંતી નિમિતે આજે મોરબીમાં સર્વે હિંદુ સંગઠનોના સહકારથી ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી જે શોભાયાત્રા શહેરના નવા બસ સ્ટેન્ડથી શરુ કરવામાં આવી હતી 

Middle Post Content

        શોભાયાત્રામાં ભગવાન શ્રી રામનો ભવ્ય રથ શણગાર સાથે તેમજ વિવિધ થીમ આધારિત ફલોટસ, વિવિધ સંગઠનના હજારો કાર્યક્રરો બાઈક અને કાર સાથે જોડાયા હતા શોભાયાત્રા નવા બસ સ્ટેન્ડથી શરુ કરી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી અને નહેરુ ગેઇટ, ગ્રીન ચોક થઈને દરબાર ગઢ ખાતે પૂર્ણ કરાઈ હતી શોભાયાત્રા રૂટ પર વિવિધ સ્થળે ઠંડા શરબત, પાણી જેવા પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat