Billboard ad 1150*250

શ્રી રામ ટેકરી આશ્રમ જુનાગઢના લાભાર્થે ભવ્ય સંતવાણી કાર્યક્રમ

0 64
Post ad 1

        શ્રી રામ ટેકરી આશ્રમ જુનાગઢના લાભાર્થે તા. ૧૯ થી ૨૧ સુધી દરરોજ રાત્રે ૯ કલાકે શ્રી રામ ટેકરી પરિસર, ગીરનાર રોડ જુનાગઢ ખાતે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરાયું છે

Post ad 3

        શ્રી રામ ટેકરી જુનાગઢ અને મોરબી સેવક પરિવાર દ્વારા મહાશિવરાત્રી પર્વ નિમિતે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે જેમાં સ્ટેજ સંચાલન રતિભાઈ પટેલ મોરબી કરશે તેમજ સંતવાણીના યજમાન તરીકે મોરબીના ચાચાપરના રમણીકભાઈ ભાલોડીયા, રાજપર કુન્તાસીના હરખજીભાઇ સુવારીયા અને જુના ઘાટીલાના નંદલાલભાઈ વિડજા ઉપસ્થિત રહેશે જે સંતવાણીનો લાભ લેવા જાહેર નિમંત્રણ પાઠવ્યું છે 

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat