Billboard ad 1150*250

મોરબીમાં સુવર્ણપ્રાશન કેમ્પનો મોટી સંખ્યામાં બાળકોએ લાભ લીધો

0 23
Above Post Content

Middle Post Content

રામ નવમીનાં પવિત્ર દિવસે મોરબીમાં આયુર્વેદિક જીવનશૈલી દ્વારા સોરઠીયા લુહારની વાડીમાં પાંચમો સુવર્ણપ્રાશનનાં ટીપાનો વિનામુલ્યે કેમ્પ યોજાયો.આ કેમ્પમાં મોટી સંખ્યામાં બાળકોને ભાગ લીધો હતો.

સુવર્ણ પ્રશં કેમ્પમાં  1100 થી વધું બાળકોએ આયુર્વેદિક ટીપાનો લાભ લીધો.તેમજ કલરવ હોસ્પિટલ નાં ડૉક્ટર જયેશભાઈ પટેલ, વૃક્ષ પ્રેમી જીતુભાઇ ઠકકર, હરેશભાઇ પીઠવા,ભુપતભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પ દર મહિને થશે જેથી મોરબીના વધું ને વધું બાળકો લાભ લઇ શકે તેમ આયોજક રાજ પરમારની યાદીમાં જણાવ્યું હતું.

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat