Billboard ad 1150*250

લોકસભા ચુંટણી : મોરબીના નાની વાવડી ગામે ભાજપના નેતાઓએ સભા ગજવી, video

0 126
Post ad 1

લોકસભાની ચુંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ-કોંગ્રેસ બંને પક્ષ દ્વારા એડીચોટીનું જોર લગાવીને પ્રજાને લાલ્ચાવવાના પ્રયાસો શરુ કર્યા છે.ત્યારે આજે મોરબીના વાવડી ગામે રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારિયાના સમર્થનમાં ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે

Post ad 2

જેમાં પૂર્વ કેબીનેટ મંત્રી ચીમનભાઈ સાપરિયા, જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયા સહિતના ભાજપના આગેવાનો અને આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ચિંતન શિબિર દરમિયાન કોંગ્રેસ અને પાસના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. ચિતન શિબિર દરમિયાન પૂર્વ કેબીનેટ મંત્રી ચીમનભાઈ સાપરિયાએ કોંગ્રેસ પક્ષ પર પ્રહાર કાર્ય હતા અને જણાવ્યું હતું કે ભાજપની સરકારમાં ૨૪ કલાક ખેડૂતોને વીજળી મળે છે અને ખેતીના સાધનોમાં પણ સરકાર સબસીડી આપી ખેડૂતોનું હિત વિચારતી આ સરકાર છે તો દેશમાં સૌથી વધુ રોજગારી આપતું રાજય ગુજરાત છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat