મોરબી નજીક કારખાનામાં અકસ્માતે પડી જતા સગીરાનું મોત

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબીના નવલખી ફાટક નજીકની રહેવાસી દર્શના બકુલભાઈ રાવળદેવ (ઉ.વ.૧૭) નામની સગીરા શનાળા ગામ નજીક ઘડિયાળ કારખાનામાં લીફ્ટમાં દોરડું તૂટતા પડી જતા ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઘટનાસ્થળે જ સગીરાનું મોત થયું છે એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ નારણભાઈ છૈયા ચલાવી રહ્યા છે  

Comments
Loading...
WhatsApp chat