Billboard ad 1150*250

મોરબીના રાજનગર ગામે “આપ” ની રાત્રીસભામાં અનેક પ્રશ્નો રજુ થયા

0 128
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

આપ દ્વારા નગરપાલિકાને રજૂઆત કરી પ્રશ્નોના ઉકેલની માંગ

Post ad 2
Post ad 3

        આમ આદમી પાર્ટી મોરબી દ્વારા દર શનિવારે રાત્રી સભાઓ કરીને સ્થાનિક પ્રજાની સમસ્યાઓ સાંભળવામાં આવે છે જે અંતર્ગત મોર્બ્નિયા પંચાસર રોડ પરના રાજનગર ખાતે રાત્રીસભા યોજાઈ હતી અને સ્થાનિકોના પ્રશ્નો જાણીને આ અંગે પાલિકા તંત્રને રજૂઆત કરવામાં આવી છે

        મોરબીના રાજનગરમાં રાત્રીસભા બાદ આ વિસ્તારના પ્રશ્નો અંગે આમ આદમી પાર્ટી દ્વારા પાલિકા ચીફ ઓફિસરને આવેદન પાઠવ્યું છે જેમાં આ વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરાતું નથી. મચ્છર મારવા દવાનો છટકાવ કરવાની કામગીરી કરવામાં આવતી નથી

તે ઉપરાંત ભૂગર્ભ નિકાલની સમસ્યા છે, મેઈન રોડ પર સ્ટ્રીટ લાઈટ બંધ છે અને ફરિયાદ છતાં ચાલુ કરાઈ નથી, સફાઈ કરવા કોઈ આવતું નથી રાજનગર શેરી નં ૦૩ માં કેટલાય દિવસથી પાણી ભરેલ હોવા છતાં નિકાલ માટે કોઈ કાર્યવાહી થઇ નથી આ તમામ પ્રશ્નો અંગે પાલિકાને રજૂઆત કરીને પ્રજાહિતના પ્રશ્નો તાકીદે ઉકેલવા માંગ કરાઈ છે 

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat