Billboard ad 1150*250

મોરબીના લાલપર નજીકથી ઈંગ્લીશ દારૂ સાથે એક ઝડપાયો

0 63
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 3

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના લાલપર ગામ નજીકથી પસાર થતા સંદીપ બેચરભાઈ ચાઉ રહે સો ordi વરિયાદેવ મંદિર પાછળ વાળાને ઝડપી લઈને તેની પાસેથી છ બોટલ ઈંગ્લીશ દારૂ કીમત રૂ ૧૮૦૦ નો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
Share This
WhatsApp chat