Billboard ad 1150*250

ટંકારાના મહેન્દ્રપુર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીએ જવાહર નવોદયની પરીક્ષા પાસ કરી

0 556
Post ad 1

        ટંકારાના મહેન્દ્રપુર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી સોલંકી સૃષ્ટિએ જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષા પાસ કરી શાળાનું નામ રોશન કર્યું છે. સૃષ્ટિએ કોઈપણ પ્રકારના કોચિંગ ક્લાસ વગર આ પરીક્ષા પાસ કરી છે.

Post ad 3

સૃષ્ટિએ મહેન્દ્રપૂર પ્રાથમિક શાળાના આચાર્ય નિમાવત ભરતકુમાર એલ. તેમજ શિક્ષકો નારિયાના શાંતિલાલ નાનજીભાઈ, રતનપરા ગોદાવરીબેન કે. અને ભટાસણા શશીકાંત એમ.ના માર્ગદર્શન અને પ્રેરણા હેઠળ જવાહર નવોદયની પરીક્ષા પાસ કરી છે. જવાહર નવોદય પરીક્ષામાં ઉત્તીર્ણ થવાથી સૃષ્ટિએ મહેન્દ્રપૂર પ્રાથમિક શાળા અને પરિવારનું ગૌરવ વધાર્યું છે.

Comments
Loading...
Share This
WhatsApp chat