Billboard ad 1150*250

મોરબીના અવની ચોકડી નજીક ટ્રક ચાલકે મકાનમાં નુકશાન પહોચાડ્યું

0 117
Post ad 1

  તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

મોરબીના અવની ચોકડી નજીક ટ્રક ચાલકે પોતાની ટ્રક બેફિકરાઈથી ચલાવીને રીવેશ ચલાવીને રહેણાંક મકાનની પારાપેટ સાથે ભટકાડી મકાનમાં નુકશાન કર્યું હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.

મળતો વિગત મુજબ મોરબીના અવની ચોકડી પાસે આવેલ રમ્યવાટિકા સોસાયટીમાં રહેતા જોશાનાબેન વસંતભાઈ જીવાણીએ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે કે આરોપી કમલેશકુમાર હાકમણી પટેલે તેની ટ્રક જીજે ૦૯ એવી ૮૧૦૯ ગફલત ભરી રીતે બેફીકરાઇથી રીવેશમાં ચલાવી ફરિયાદી જોશાનાબેનના મકાનમાં જમણી બાજુના ભાગે પારાપેટમાં ભટકાડી દેતા મકાનમાં નુકશાન પહોચ્યું હોવાની ફરિયાદ નોંધાવી છે તો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat