
વિશ્વભર માં પહેલી ડીસેમ્બર ના ‘વિશ્વ એઇડ્સ દિવસ’ તરીકે ઉજવવા માં આવે છે. એઇડ્સ જેવા ગંભીર રોગ પ્રત્યે જાગૃતતા ફેલાવવા ના ઉદેશ સાથે વિનય ઇનટરનેશનલ સ્કૂલ ના વિધાર્થીઓ એ સ્કૂલ માં એઇડ્સ ની જાગૃતિ નું અભિયાન ચલાવ્યું હતું અને વિધાર્થી નિર્મિત એઇડ્સ નો લોગો બનાવ્યો હતો. જેમાં સ્કૂલ ના બધા વિધાર્થીઓ અને શિક્ષકો એ ભાગ લીધો હતો.

