Billboard ad 1150*250

મોરબીના રાજપર ગામે દાઝી ગયેલ મહિલાનું સારવારમાં મોત

0 90
Post ad 1

  તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

મોરબીના રાજપર ગામે રસોઈ બનાવતી વેળાએ દાઝી ગયેલ આધેડ મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગત મુજબ મોરબીના રાજપર ગામે રહેતા લાભુબેન અમૃતલાલ ભટ્ટી (ઉ.૫૫) ગત તા.૨૯-૦૧-૨૦૨૦ના રોજ પોતના ઘરે ચુલા પર રસોઈ બનાવટી વેળાએ કોઈ કારણોસર દાઝી જતા તેને પ્રથમ સારવાર મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેણીનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat