Billboard ad 1150*250

મોરબીના કલરવ હોસ્પિટલમાં ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે ગર્ભ સંસ્કાર સેમીનાર

0 70
Post ad 1

        ઇન્ડિયન મેડીકલ એસો મોરબી અને આત્રેય ગર્ભસંસ્કરણ કેન્દ્ર મોરબી દ્વારા તા. ૧૯ ને બુધવારે રાત્રે ૦૯ થી ૧૦ : ૩૦ કલાકે ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે ગર્ભ સંસ્કાર સેમીનાર યોજાશે

Post ad 3

        જે ગર્ભ સંસ્કાર સેમીનારમાં સગર્ભાવસ્થા ૧ થી ૩ મહિના વિષે માર્ગદર્શન આપવામાં આવશે મોરબીના જાણીતા સ્ત્રી રોગ નિષ્ણાંત ડો. જયેશભાઈ પનારા માર્ગદર્શન પૂરું પાડશે મોરબીના શનાળા રોડ પર આવેલ કલરવ હોસ્પિટલ ખાતે ગર્ભ સંસ્કાર સેમીનાર યોજાશે

ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટેની કાર્યશાળા નિશુલ્ક રહેશે જેનો લાભ લેવા રજીસ્ટ્રેશન માટે માતાપિતાનું નામ લખી મો ૯૮૨૫૬ ૨૧૨૧૪ પર વોટ્સએપ કરવા જણાવ્યું છે  

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat