Billboard ad 1150*250

મોરબીના સિરામિક ઉદ્યોગને પરમાણુ ઉર્જાથી કેટલો ફાયદો થશે ? Video

0 84
Above Post Content

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

પરમાણુ સહેલીએ પરમાણુ ઉર્જાનું મહત્વ સમજાવ્યું

Middle Post Content

                પરમાણુ સહેલીનું બિરૂદ જેને પ્રાપ્ત થયું છે તે ડો. નીલમ ગોયલ હાલ સૌરાષ્ટ્રમાં પરમાણુ ઉર્જા અંગે લોકોમાં જાગૃતતા લાવવા માટે વિવિધ સેમિનારો યોજી રહી છે જેમાં અગાઉ શાળાઓમાં જાગૃતિ કાર્યક્રમ બાદ આજે મોરબીના ટાઉન હોલ ખાતે પરમાણુ ઉર્જા સેમીનાર યોજવામાં આવ્યું હતો

જે સેમીનારમાં જીલ્લા કલેકટર આર જે માકડિયા, જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલા, અધિક કલેકટર કેતન જોષી તેમજ મામલતદારો, જીલ્લાના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા તે ઉપરાંત મોરબી સિરામિક એસોના પ્રમુખ નીલેશભાઈ જેતપરિયા સહિતના હોદેદારો અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહયા હતા સેમીનારમાં ડો. નીલમ ગોયલે દેશમાં પરમાણુ ઉર્જા કેટલી સસ્તી અને સુરક્ષિત છે તે સમજાવ્યું હતું તેમજ પરમાણુ ઉર્જાથી મોરબીના સિરામિક ઉદ્યોગને થનાર ફાયદોની માહિતી આપી હતી તાજેતરમાં કોલગેસ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે અને હાલ ગેસ પર ઉદ્યોગ નભે છે ત્યારે આગામી સમયમાં પરમાણુ ઉર્જા એકમાત્ર વિકલ્પ બની રહેશે તેમ જણાવ્યું હતું અને પરમાણુ ઉર્જા અંગેના ભય અને ગેર સમજણો દુર કરવા માટે તેઓ કાર્યરત હોવાનું પણ જણાવ્યું હતું

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat