Billboard ad 1150*250

આમ આદમી પાર્ટીના માળિયા શહેરના હોદેદારોની કરાઈ વરણી

0 90
Above Post Content

       મોરબી જીલ્લા આમ આદમી પાર્ટી સંગઠનના હોદેદારોની વરણી કરવામાં આવી રહી છે જેમાં તાજેતરમાં માળિયા શહેરના હોદેદારોની નિમણુક કરવામાં આવી છે

Middle Post Content

        માળિયા શહેર આમ આદમી પાર્ટીના હોદેદારોની વરણી કરવામાં આવી છે જેમાં પ્રમુખ તરીકે શાહુદીનભાઈ હબીબભાઈ મોવર, ઉપપ્રમુખ જુનેશ ભાઈ સીદીકભાઈ જેઠા, સેક્રેટરી
અવેશભાઈ હારુનભાઈ કાજી અને વોર્ડ ૦૩ પ્રમુખ  નુરમામદભાઈ અલાનભાઈની વરણી કરવામાં આવી છે ત્યારે નવા હોદેદારોને આપના આગેવાનોએ શુભકામનાઓ પાઠવી છે  

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat