Billboard ad 1150*250

મોરબી તાલુકા પંથકમાંથી સગીરાનું અપહરણ

0 484
Post ad 1

  તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
MorbiNews - મોરબીન્યુઝ
અને Morbinews સાથે સાથે નીચેના પ્લેટફોર્મ પણ ન્યુઝ જોઇ શકશો

મોરબી તાલુકા પંથકમાં રહેતા અને મૂળ મધ્યપ્રદેશના પરિવારની સગીર વયની દીકરીનું મધ્યપ્રદેશ વાળો અપહરણ કરી લઇ ગયો હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે.

મળતી વિગત મુજબ મોરબી તાલુકા પંથકમાં રહેતા અને  મૂળ મધ્યપ્રદેશના પરિવારની સગીર વયની દીકરીને મનોજ કલુંરામ સુર્યવાશી નામનો શખ્સ લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઈરાદે અપરહણ કરી લઇ ગયેલ હોવાનું ફરિયાદ સગીરાના પિતાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાવી છે.તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat