Billboard ad 1150*250

ABVP મોરબી શાખા દ્વારા રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતી નિમિતે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો.

0 200

આજ રોજ ABVP અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા“વિરાંગના રાણી લક્ષ્મીબાઇ” ની જન્મજયંતિ અને “સ્ત્રી શક્તિ દિવસ” ની ઉજવણી નિમિત્તે પુષ્પાંજલિ નો કાર્યક્રમ યોજાયો.જેમા બહેનો તેમજ ભાઈઓ કાર્યકર્તા દ્વારા લક્ષ્મીબાઈ ના જીવન ચારિત્ર્ય ની યાદ કરી પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા.

તેમજ નગર અધ્યક્ષ જશવંતભાઈ મીરાણી સાહેબ ઉપસ્થિત રહ્યા.તેમજ બહેનો અને ભાઈઓ કાર્યકર્તા દ્વારા રાણી લક્ષ્મીબાઈ ના જીવન ચારિત્ર્ય વિશે વક્તવ્ય પણ આપ્યું હતું.

फूल नहीं चिंगारी है , ये भारत की नारी है |
खूब लड़ी मर्दानी, वह तो झाँसी वाली रानी थी।

Vinayak Honda Morbi festive Offer
Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat