Billboard ad 1150*250

હળવદ-ધ્રાંગધ્રામાં દારૂના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ ઝડપાયો

0 94
Post ad 1

        મોરબી એલસીબી ટીમે હળવદ અને ધ્રાંગધ્રા પંથકમાં દારૂના ગુન્હામાં એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો છે

        નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ડી જી ચૌધરીએ નાસતા ફરતા આરોપીને પકડવાની ઝુંબેશને અનુલક્ષીને મોરબી જીલ્લા એલસીબી પીઆઈ વી બી જાડેજાની સુચનાથી પેરોલ ફર્લો સ્કવોડ ટીમે બાતમીને આધારે હળવદ અને ધ્રાંગધ્રા પોલીસ મથકમાં દારૂના ગુન્હામાં એક વર્ષથી નાસતા ફરતા આરોપી ભરત ભાલુંભાઈ મેવાડા રહે સોલડી ધ્રાંગધ્રા વાળાને સોલડી ગામેથી ઝડપી લઈને હળવદ પોલીસ મથકને સોપવામાં આવ્યો છે

Post ad 3

        આ કામગીરીમાં એલસીબી પીઆઈ વી બી જાડેજાની ટીમના વિક્રમસિંહ બોરાણા, જયેશભાઈ વાઘેલા, બ્રિજેશભાઈ કાસુન્દ્રા, યોગેશદાન ગઢવી, સિદ્ધરાજભાઈ લોખીલ, ભગીરથભાઈ લોખીલ સહિતની ટીમ રોકાયેલ હતી  

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat