Billboard ad 1150*250

જિલ્લા કક્ષા “યુવા ઉત્સવ” અને “બાળપ્રતિભા શોધ”માં ક્લામંદિર સંગીત કલાસીસનો દબદબો”

0 32
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા યુવા વિકાસ અધિકારી ની કચેરી મોરબી દ્વારા તા. 8-9-2019 રવિવાર ના રોજ ટંકારા તાલુકામાં આવેલ ગ્રીનવેલી સ્કૂલ ખાતે મોરબી જિલ્લા કક્ષા ના “યુવા ઉત્સવ ” અને “બાળ પ્રતિભાશોધ”નું આયોજન થયું હતું જેમાં દેવેનભાઈ વ્યાસ સંચાલિત મોરબી રવાપર રોડ પર આવેલ ક્લામંદિર સંગીત કલાસીસના વિદ્યાર્થીઓ અગ્રેસર રહ્યા હતા

જેમાં જિલ્લાકક્ષાએ વિજેતા થયેલ વિદ્યાર્થીઓમાં યુવા ઉત્સવમાં (1) ધાનજા મંથન ભરત ભાઈ હાર્મોનિયમ વાદન અને ભજન માં પ્રથમ (2) ગઢવી નિતીનભા જયદેવભા લોકગીત માં પ્રથમ (3) ગઢવી રાજભા રામભા લોકવાર્તા માં પ્રથમ (4) અધારા ચિંતન રમેશભાઈ લોકવાદ્ય માં પ્રથમ અને લગ્નગીત માં દ્વિતીય (5) વ્યાસ પૂજા રસિકભાઈ હળવુકંઠય સંગીત માં દ્વિતીય, બાળપ્રતિભા શોધમાં (1) સોનગ્રા અભી શૈલેષભાઇ લોકવાદ્ય બ વિભાગ માં પ્રથમ (2) અંદરપા ક્રિષ્ન હરેશભાઇ લોકવાદ્ય બ વિભાગ માં દ્વિતીય (3) જીવાણી નિસિત પ્રફુલભાઈ ભજન માં તૃતીય (4) રાણસરિયા આર્ય પરેશભાઈ લોકવાદ્ય અ વિભાગ માં પ્રથમ આવેલ છે.

Comments
Loading...
Share This
WhatsApp chat