Billboard ad 1150*250

નવયુગ વિધાલય-સંકુલના વિદ્યાર્થીઓનો ડંકો, હેન્ડ બોલ-યોગ સ્પર્ધામાં અવલ્લ

0 48
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

જીલ્લા કક્ષા હેન્ડ બોલ સ્પર્ધામાં નવયુગની ટીમ વિજેતા

Post ad 2

        મોરબી જીલ્લા કક્ષા હેન્ડ બોલ સ્પર્ધા તાજેતરમાં યોજાઈ હતી જેમાં નવયુગ સંકુલના અન્ડર ૧૯ ના વિદ્યાર્થીઓની ટીમ ફાઈનલમાં વિજેતા બની હતી અને ટીમમાંથી છ ખેલાડીઓ રાજ્ય કક્ષાએ પસંદગી પામ્યા છે ત્યારે ચેમ્પિયન ટીમને સંસ્થા પ્રમુખ પી ડી કાંજીયા અને નવયુગ પરિવારે અભિનંદન પાઠવ્યા છે

નવયુગ વિધાલય-સંકુલના ૧૧ વિદ્યાર્થીઓ યોગ સ્પર્ધામાં રાજ્યકક્ષાએ પસંદગી પામ્યા  

        રાજકોટ આત્મીય યુનીવર્સીટીમાં તાજેતરમાં યુવા રન ફાઉન્ડેશન દ્વારા યોગાસન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં મોરબી જીલ્લાના ૪૨૮ બાળકોએ ભાગ લીધો હતો જેમાં ૨૧ બાળકો રાજ્યકક્ષાએ સિલેક્ટ થયા છે જેમાંથી ૧૧ વિદ્યાર્થીઓ નવયુગ વિધાલય અને નવયુગ સંકુલના રાજ્ય કક્ષાએ સિલેક્ટ થયા છે ત્યારે આ શ્રેષ્ઠ સિદ્ધિ બદલ સંસ્થા પ્રમુખ પી ડી કાંજીયા અને નવયુગ પરિવારે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat