Billboard ad 1150*250

પ્રધાનમંત્રી કૌશલકેન્દ્રમાં વિનામૂલ્યે રોજગાર લક્ષી તાલીમ માટે પ્રવેશપ્રક્રિયા શરૂ

0 41
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

            પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર, મોરબીમાં ૧૮ થી ૩૫ વર્ષના ભાઈઓ તથા બહેનોને ભારત સરકાર તરફથી ટૂંકા ગાળાની તાલીમ વિનામૂલ્યે આપવામાં આવે છે. તાલીમ દરમ્યાન બુક, યુનિફોર્મ, બેગ, આઈ-કાર્ડ વિનામૂલ્યે આપવામાં આવશે તેમજ સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરનાર ને સરકાર માન્ય સર્ટિફિકેટ સાથે 2 લાખનો વીમો તેમજ નોકરી મેળવવામાં સંપૂર્ણ સહયોગ આપવામાં આવે છે.

            હવે પછીના સત્રમાં તાલીમ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ ગઈ છે. મર્યાદિત સંખ્યામાં એડ્મિશન લેવાના હોય વહેલા તે પહેલાના ધોરણે “પ્રધાનમંત્રી કૌશલકેન્દ્ર, મોરબી, ૩જો માળ, ઘનશ્યામ માર્કેટ, વી-માર્ટની બાજુમા, રવાપર રોડ, મોરબી ખાતે સવારે ૯ થી સાંજે ૬ કલાક દરમિયાન રૂબરૂ સંપર્ક કરવો તેમજ આધાર કાર્ડ, છેલ્લી માર્કશીટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, બેન્ક પાસબુક તેમજ પાસપોર્ટ સાઈઝ ફોટો સાથે લાવવા સેન્ટર મેનેજર નીરવભાઈ ભાલોડીયાની યાદીમાં જણાવ્યું છે 

Comments
Loading...
Share This
WhatsApp chat