Billboard ad 1150*250

મોરબી-વાંકાનેર હાઈવે પર પાર્ક કરેલા ટ્રકમાંથી દારૂનો જથ્થો ઝડપાયો

0 81
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

એલસીબી ટીમે લાખોનો મુદામાલ જપ્ત કર્યો

Post ad 3

        મોરબી-વાંકાનેર હાઈવે પર દારૂની હેરાફેરી અંગે બાતમીને આધારે એલસીબી ટીમે પાર્ક કરેલ ટ્રકમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી લઈને દારૂનો જથ્થો અને ટ્રક સહીત કુલ ૭.૬૦ લાખની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે

        નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ તેમજ મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચનાથી એલસીબી પીઆઈ વી બી જાડેજાની ટીમના ઈશ્વરભાઈ કલોતરા અને ભગીરથસિંહ ઝાલાને બાતમી મળી હતી કે ચોટીલાનો મકસુદ ઇનુસભાઈ ઘાંચી પોતાના ટ્રક નં જીજે ૧૨ ઝેડ ૨૮૯૦ માં દારૂ ભરીને આવતો હોય જેથી મોરબી વાંકાનેર હાઈવે પર પીરામીડ ટ્રેડ સેન્ટર પાસે પાર્ક કરેલ ટ્રકની તલાશી લેતા ટ્રકમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૧૪૪ કીમત રૂ ૬૦,૦૦૦ અને એક મોબાઈલ ફોન મળી આવતા એલસીબી ટીમે દારૂનો જથ્થો, મોબાઈલ અને ટ્રક સહીત કુલ રૂ ૭,૬૦,૫૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે જોકે આરોપી હાજર નહિ મળતા તેના વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
Share This
WhatsApp chat