Billboard ad 1150*250

ટંકારાના લજાઈ ગામની સીમમાં કુવામાં પડી જતા પૌઢનું મોત

0 311

ટંકારાના લજાઈ ગામની સીમમાં અકસ્માતે કુવામાં પડી જતા પૌઢનું મોત થયું છે જે બનાવની નોંધ કરી ટંકારા પોલીસે તપાસ ચલાવી છે
જામનગરના શાપરના રહેવાસી શાંતિલાલ પરષોતમભાઈ કગથરાએ પોલીસ મથકમાં જણાવ્યું છે કે તેના ભાઈ રમેશભાઈ પરષોતમભાઈ કગથરા (ઉ.વ.૫૦) હાલ લજાઈ ગામની સીમમાં રહેતા હોય જે વાડીમાં આવેલ પાણી ભરેલ કુવાના કાંઠે પાણીની મોટર ચાલુ કરવા જતા અકસ્માતે કુવામાં પડી જતા પાણીમાં ડૂબી જતા મોત થયું છે ટંકારા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી ધોરણસરની તપાસ ચલાવી છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat