Billboard ad 1150*250

મોરબીમાં વર્લ્ડ પોપ્યુલેશન ડે નિમિતે વકતૃત્વ સ્પર્ધા યોજાશે

0 55
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારાં માન્ય “આર્ય ભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર  મોરબી ખાતે તા.૧૧-૦૬-૨૦૧૯ વર્લ્ડ પોપ્યુલેશન ડેનાં દિવસે વકતૃત્વ   સ્પર્ધાનું આયોજન કરેલ છે.

        જે વકતૃત્વ સ્પર્ધામાં વર્લ્ડ પોપ્યુલેશનના વિષય વસ્તી વધારો એક સમસ્યા અને ઉપાય તેમજ વસ્તી વધારો અને પ્રદુષણ વિષયો રાખેલ છે જે સ્પર્ધામાં ભાગ લેવા શાળાઓને તા. ૧૦ સુધીમાં વિદ્યાર્થીઓના નામ મોકલવા જણાવ્યું છે નામ નોંધાવવા માટે આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર વી સી હાઈસ્કૂલ મોરબી ખાતે અથવા વૉટ્સપ મોબાઇલ નંબર 9824912230 / 87801 27202 પર સંપર્ક કરવા જણાવ્યું છે સ્પર્ધામાં ધોરણ ૬ થી ૧૦ ના વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે તેમ લોક વિજ્ઞાન કેન્દ્રના એલ એમ ભટ્ટ અને દીપેન ભટ્ટની યાદીમાં જણાવ્યું છે 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat