Billboard ad 1150*250

પીપળી રોડ પર અજાણ્યા વાહન ચાલકે એકટીવાને હડફેટે લેતા યુવાનનું મોત

0 108
Above Post Content


Middle Post Content

મોરબીના પીપળી રોડ પર અજાણ્યા વાહન ચાલકે એકટીવાને હડફેટે લેતા યુવાનનું મોત થયું થયું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં રહેતા અરવિંદભાઈ લાભુભાઈ અગેચાણીયાના ભાઈના દીકરા વિજયભાઈ ભગવાનભાઈ અગેચાણીયા (ઉ.૨૫) વાળો પોતાનું એકટીવા લઈને આવતો હોય દરમિયાન પીપળી થી જેતપર જવાના રસ્તે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં અરવિંદભાઈએ ફરિયાદ નોંધાવી છે

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat