Billboard ad 1150*250

પી જી પટેલ કોલેજના આચાર્યની સૌરાષ્ટ્ર યુનીના એકાઉન્ટસી બોર્ડમાં નિમણુક

બોર્ડમાં અધર ધેન ચેરમેન તરીકે નિમણુક પામ્યા

0 137

મોરબીની પી જી પટેલ કોલેજમાં છેલ્લા ૧૭ વર્ષથી કાર્યરત ડો. રવિન્દ્ર જે ભટ્ટની સૌરાષ્ટ્ર યુનીવર્સીટીના એકાઉન્ટસી બોર્ડમાં અધર ધેન ચેરમેન તરીકે નિમણુક કરવામાં આવી છે

સૌરાષ્ટ્ર યુનીવર્સીટી ખાતે આજે એકાઉન્ટસી બોર્ડની ચેરમેનની ચુંટણી યોજાઈ હતી જેમાં રાજકોટ ભાલોડીયા કોલેજના પ્રા. ડો. રમેશ ડાંગર વિજેતા જાહેર થયા હતા જયારે અધર ધેન ચેરમેન તરીકે મોરબીની પી જી પટેલ કોલેજના આચાર્ય ડો. રવીન્દ્ર ભટ્ટની નિમણુક થઇ છે
અનેક સેવાકીય કાર્યો સાથે જોડાયેલા ડો. રવીન્દ્ર ભટ્ટની નિમણુકને પલ્ગે કોલેજના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા, મેનેજીંગ ડીરેક્ટર જતીનભાઈ આદ્રોજા તેમજ પી જી પટેલ કોલેજના સ્ટાફે શુભકામનાઓ પાઠવી છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat