Billboard ad 1150*250

મોરબી અને માળિયાના ગ્રામ્ય પંથકમાં એક કરોડના રોડના કામોને મંજુરી

0 85
Post ad 1

        મોરબી અને માળિયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં રોડના કામોને મંજુરી આપવામાં આવી છે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા એક કરોડના ખર્ચે બે રોડના કામો મંજુર કરાયા છે

Post ad 3

        પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના માળિયા તાલુકાના ધૂળકોટ જુના ઘાંટીલા રોડ ૦.૬૦ કિમી લંબાઈનો સીસીરોડ કામગીરી માટે ૬૦ લાખ અને મોરબીના વાઘપર પીલુડી ગાળા રોડ ૦.૪૦ કિમી રોડ સીસી રોડ બનાવવા માટે ૪૦ લાખ એમ એક કરોડના ખર્ચે બે રોડ મંજુર કરવામાં આવ્યા છે

        ગ્રામ્ય પંથકની પ્રજાના હિતમાં મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા અને તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયાએ કરેલી રજૂઆતને પગલે રોડના કામો મંજુર કરાયા છે જેથી આગેવાનોએ હર્ષની લાગણી વ્યક્ત કરી છે અને ગ્રામ્ય પંથકના લોકોમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે  

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat