Billboard ad 1150*250

આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર આયોજિત વકૃત્વ સ્પર્ધામાં વિધાર્થીઓનું શ્રેષ્ઠ પ્રદર્શન

0 25
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

મોરબીના ધી વી.સી. ટેક. હાઈસ્કુલ ખાતે આવેલ આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્રમાં વર્લ્ડ પોપ્યુલેશન ડે નિમિતે જીલ્લા કક્ષાની વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિધાર્થીઓએ ઉત્સાભભેર ભાગ લઈને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.

મોરબી આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્રમાં વર્લ્ડ પોપ્યુલેશન ડે- 2019ની ઉજવણી નિમિતે જીલ્લા કક્ષાની   વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે ત્રિવેદી વિસ્મય રવીન્દ્રભાઈ , બીજા ક્રમે સોરીયા મૈત્રી મનીષભાઈ અને તૃતીય ક્રમે ડાંગર કાવ્યા યોગવીરભાઈ સાર્થક વિધા મંદિરના વિધાર્થીઓએ મેદાન માર્યું હતું. તેમજ આ સ્પર્ધામાં ભાગ લેવા આવેલા તમામ શાળા, શિક્ષકો અને વિધાર્થીઓનો આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્રના  એલ એમ ભટ્ટ અને દિપેનભાઈ ભટ્ટએ આભાર માન્યો હતો

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat