Billboard ad 1150*250

આશા બહેનોને કાયમી કરી પગાર વધારો, નહિ તો આંદોલન, Video

0 69
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

જીલ્લા કલેકટર મારફત આરોગ્ય મંત્રીને કરી રજૂઆત

Post ad 2

        હળવદ તાલુકાની આશા બહેનોએ પગાર વધારો આપવાની માંગ સાથે આજે જીલ્લા કલેકટર મારફત રાજ્યના આરોગ્ય મંત્રીને આવેદન પાઠવ્યું હતું

        હળવદ તાલુકાની આશા બહેનોએ આરોગ્ય મંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે હળવદના તમામ આશા બહેનો ૨૦૦૮ થી હળવદ તાલુકાના તમામ પીએચસીના મથક, ટીકર, મયુરનગર, જુના દેવળિયા, સાપકડા, રમણલપુર ખાતે વર્ષોથી આરોગ્ય ખાતામાં આશા તરીકે કાર્ય કરે છે છતાં રૂ ૨૦૦૦ પગાર છે આશા બહેનોને વિતરણ પૂરું મળતું નથી જેથી કાયમી કરવામાં આવે અને વેતન વધારો આપવામાં આવે તેવી માંગ રાજ્યના આરોગ્ય મંત્રી સમક્ષ કરવામાં આવી છે અને જો પગલા લેવામાં નહિ આવે તો તમામ આશા બહેનો હડતાલ કરવા તેમજ પગપાળા ચાલીને ગાંધીનગર આવી વિરોધ કરવામાં આવશે તેમ જણાવ્યું છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat