Billboard ad 1150*250

મોરબીના જેતપર ગામે જાહેરમાં જુગાર રમતા ૭ ઝડપાયા

0 93
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબીના જેતપર ગામે પાણીના ટાંકા પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો કરી જુગાર રમતા અરવિંદ હરજી હમીરપરા, સુનીલ કુકા દેગામાં, જીવન હીરાલાલ, સંજય ગોકળ, લાલજી ગોરધન, ધર્મેન્દ્ર ગોકળ અને લાલજી બચું દેગમાં એમ સાત પત્તાપ્રેમીઓને ઝડપી લઈને ૫૩૦૦ ની રોકડ જપ્ત કરી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat