મોરબી અને વાંકાનેર તાલુકામાં કોરોનાના નવા ૦૪ કેસો નોંધાયા છે જયારે અન્ય ત્રણ તાલુકામાં રાહત જોવા મળી છે તો વધુ ૧૨ દર્દી સ્વસ્થ થયા છે
આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૦૩ કેસ જેમાં ૦૧ ગ્રામ્ય અને ૦૨ શહેરી વિસ્તાર જયારે વાંકાનેરનો ૦૧ કેસ…
૧૮૧ મહિલા હેલ્પલાઈન ટીમ મહિલાઓ માટે આશીર્વાદ સમાન બની છે જેમાં મોરબીમાં એક યુવતીએ લવમેરેજ કર્યા હોય જેને પતિ કે સાસરિયાઓ સ્વીકારતા ના હોય જે યુવતીની મદદે ૧૮૧ ટીમ પહોંચી હતી અને સાસરિયામાં સ્વમાન સહીત સ્થાન અપાવ્યું હતું
મોરબીમાં એક…
મોરબી : મીનાબેન વ્યાસ (ઉ.વ.૫૨) તે વ્યાસ કિશોરકુમાર કાલિદાસ (ન્યુ શમૉ પાન) ના પત્ની તેમજ શિવાનીબેન, તથા નીપાબેનના માતા તથા અંકિતભાઈ તથા ધવલભાઈના કાકીનુ તા ૨૫ ના રોજ અવસાન થયું છે સદગતનું ટેલીફોનીક બેસણું તા. ૨૮ ને ગુરુવારે સાંજે ૪ થી ૬…
જિલ્લા કલેક્ટર જે.બી પટેલના અધ્યક્ષસ્થાને ૧૧માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી મોરબી કલેક્ટર કચેરીના વીડિયો કોન્ફરન્સ હોલ ખાતે કરવામાં આવી હતી. આ પ્રસંગે ચૂંટણીની ફરજ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મચારીઓને સન્માનિત કરવામાં…
દેશભરમાં ૨૫મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે હળવદ ખાતે મામલતદાર હર્ષદીપ આચાર્યની વિશેષ ઉપસ્થિતીમાં ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે હળવદની શાળા નં. ૪ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે…
વાંકાનેરના ગારીયાથી મહિકા જવાના રોડ પરથી પસાર થતા ટ્રેક્ટરના ચાલક ટ્રેક્ટર અને ટ્રોલી વચ્ચે દબાઈ જતા ચાલકને ગંભીર ઈજા થતા મોત નીપજ્યું હતું
મધ્યપ્રદેશના વતની ગુલાબસિંહ નાનુંરામ પટેલીયા (ઉ.વ.૪૬) પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેનો…
મોરબીના વિસીપરા વિસ્તારમાં રહેતા દયાબેન મનજીભાઈ રાઠોડની દીકરી ગુમ થતા બનાવ અંગે પોલીસને જાણ કરી હતી જેમાં જણાવ્યું હતું કે તેની દીકરી પ્રિયંકા (ઉ.વ.૨૪) ગત તા. ૨૧-૦૯-2020 ના રોજ કોઈને કહ્યા વિના જતી રહી હતી જે યુવતી ગુમ થયાના બનાવની પોલીસે…
મોરબીના રફાળેશ્વર પાનેલી રોડ પર રહેતા ધનજીભાઈ બાબુભાઈ બથવાર (ઉ.વ.૩૭) પોલીસને જણાવ્યું હતું કે ગત તા. ૩૦-૦૬-૨૦૨૦ ના રોજ સવારના સુમારે તેની પત્ની રતનબેન બથવાર (ઉ.વ.૩૦) બે સંતાનો આરતી (ઉ.વ.૧૩) અને દયા (ઉ.વ.૦૮) સાથે ગુમ થઇ હતી જે બનાવ અંગે…
મૂળ એમપીના વતની અને હાલ જાંબુડિયા નજીક સ્વરાજ મિનરલ્સના લેબર ક્વાર્ટરમાં રહીને મજુરી કરતા ઉદયલાલ ભેરૂલાલ ખારીવાલ (ઉ.વ.૫૨) વહેલી સવારે ઉઠીને ઓરડી બહાર આવતા હાર્ટ અટેક હુમલો આવતા પડી જતા મોત થયું હતું તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ…