ટંકારા નિવાસી રમણીકલાલ ત્રિવેદીનું અવસાન, સોમવારે બેસણું

અવસાન નોંધ : ટંકારા તા. ૧૬ :- ટંકારા તાલુકા પંચાયતના સદસ્ય ચેતન ત્રિવેદીના પિતા રમણીકલાલ ત્રિવેદી (ઉ.વ.૮૮) ત એ બ્રહ્મસમાજના પ્રમુખ હર્ષદભાઈ ત્રિવેદી (પત્રકાર) તથા ટંકારાના સરપંચ કાનાભાઈ ત્રિવેદીના ભાઈજીનું તા. ૧૬ ના રોજ અવસાન થયું છે

ગાંધીનગરમાં ભાજપના રાષ્ટ્રીય મહિલા અધિવેશનમાં અનોખી વોલ કલોકની અપાશે ભેટ

   પ્રધાનમંત્રી અને ભાજપના અધ્યક્ષના ફોટોવાળી વોલ કલોકની ભેટ આગામી 21-22 ડિસેમ્બરનારોજ ગાંધીનગર મુકામે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રીય મહિલા અધિવેશન યોજાવા જઈરહ્યું છે. સમગ્ર રાષ્ટ્રમાંથી પધારનાર તમામ ભગિની કાર્યકર્તાઓને –

મોરબી જીલ્લા પોલીસે નાસતા ફરતા વધુ ચાર આરોપીને ઝડપ્યા

મોરબી જીલ્લા પોલીસવડા દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા આપેલી સુચના અન્વયે ટીમ સતત પેટ્રોલિંગ કરી આરોપીને ઝડપી રહી છે જેમાં વધુ ચાર આરોપીને દબોચી લેવાયા છે

મોરબી નગરપાલિકામાં કાયમી ચીફ ઓફીસરની નિમણુક કરવાની માંગ

શહેર કોંગ્રસ સમિતિએ કરી માહિતી કમિશ્નરને રજૂઆત મોરબી નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી કાયમી ચીફ ઓફિસરની જગ્યા ખાલી હોય જેને પગલે પ્રજાની સુખાકારીના કામો ટલ્લે ચડ્યા છે જેથી આ મામલે શહેર

એક્સેલ સપોર્ટસ એકેડમીની ટીમે ઉદયપુરમાં સીરીઝ જીતી ડંકો વગાડ્યો

એક્સેલ સ્પોર્ટ્સ એકેડમી મોરબીની ટીમમાં તૈયાર થયેલા ખેલાડીઓ શ્રેષ્ઠ માર્ગદર્શન અને કોચિંગને કારણે વિવિધ ટુર્નામેન્ટમાં ડંકો વગાડી રહ્યા છે જેમાં તાજેતરમાં ઉદયપુર ખાતે યોજાયેલી સીરીઝ ૨-૧

માળીયામાં માછીમારોના દરિયાકાંઠા છીનવી લેવાનો કારસો રચ્યાની શંકા

માછીમારોની માહિતી મત્સયોધ્યોગ કચેરી પાસે ઉપલબ્ધ છતાં કનડગત         માળિયાના અનેકગામ વિસ્તારો સાગર કાંઠે વસે છે જે ગામના મોટાભાગના પરિવારો માછીમારીના વ્યવસાય પરનભે છે ત્યારે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન માટે માછીમારો પાસેથી વિવિધ માહિતી

પત્નીને ભરણપોષણનું વળતર ન ચુકવનાર પતિને કોર્ટે સજા ફટકારી

મોરબીમાં પત્નીને ૨૦ માસથી ભરણપોષણનું વળતર ન ચુકવવા મામલે ચાલી રહેલ કેસમાં પતિને મોરબીકોર્ટે ૧૪૦ દિવસની સજા ફટકારી છે. મળતી વિગત મુજબ મોરબીમાં રહેતા અમીતાબેન રાજેશભાઈ સોલંકીએ અગાઉ તેમના પતિ વિરુદ્ધ ભરણપોષણનો કેસ કર્યો હતો.પરંતુ પતિ

મોરબી નવજીવન સ્કૂલના ટ્રસ્ટી અતુલભાઈ પટેલનો આજે જન્મદીવસ

મોરબી ઉદ્યોગ સાથે શિક્ષણમાં પણ પ્રગતિ કરી રહ્યું છે ત્યારે શિક્ષણમા આગવું નામ ધરાવતી નવજીવન સ્કૂલ ના ટ્રસ્ટી અતુલભાઈ પટેલ નાનપણથી શિક્ષણ માટે કંઈક કરવા માગતા હોવાથી સંસ્થા શરુઆત કરી ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમ સારી નામના આ સંસ્થા

શનાળા બાયપાસ નજીક ભૂગર્ભના ગંદા પાણી રોડ પર ફરી વળ્યા

વોર્ડના મહિલા કાઉન્સિલરે કરી રજૂઆત મોરબીના શનાળા બાયપાસ નજીકના વિસ્તારમાં ભૂગર્ભ ગટર સફાઈના અભાવે ગટરના ગંદા પાણી રોડ પર ફરી વળ્યા છે અને ત્રણ દિવસથી ગંદા પાણીના તલાવડા ભરાતા જન

મહેન્દ્રનગર આઈટીઆઈ નજીકથી સગીરાનું અપહરણ

મૂળ માળિયા તાલુકાના વતની અને હાલ મહેન્દ્રનગર ગામમાં રહેતી સગીરાનું અપહરણ થયાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે જેમાં મહેન્દ્રનગર આઈટીઆઈ નજીકની સિલ્વર સોસાયટીના રહેવાસી મહેન્દ્ર પ્રભુભાઈ પટેલ નામનો
WhatsApp chat