ટંકારા તાલુકામાં સૌની યોજના મારફત તળાવ-ચેકડેમો ભરવા માંગ

ટંકારા તાલુકામાં આવતા સૌની યોજના મારફત આવતા તળાવ અને ચેકડેમો ભરવાની માંગ સાથે તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખે સૌની યોજના વિભાગના અધિકારીને રજૂઆત કરી છે ટંકારા શહેર-તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ ગૌતમભાઈ વામજાએ નાયબ કાર્યપાલક…

ટંકારાના લજાઈ ગામની સીમમાં કુવામાં પડી જતા પૌઢનું મોત

ટંકારાના લજાઈ ગામની સીમમાં અકસ્માતે કુવામાં પડી જતા પૌઢનું મોત થયું છે જે બનાવની નોંધ કરી ટંકારા પોલીસે તપાસ ચલાવી છે જામનગરના શાપરના રહેવાસી શાંતિલાલ પરષોતમભાઈ કગથરાએ પોલીસ મથકમાં જણાવ્યું છે કે તેના ભાઈ રમેશભાઈ પરષોતમભાઈ કગથરા…

ટંકારાની લજાઈ ચોકડી પાસેથી છકડો રીક્ષામાં દારૂની બોટલ સાથે એક ઝડપાયો

ટંકારા પોલીસ ટીમ લજાઈ ચોકડી પાસે પેટ્રોલિંગમાં હોય દરમિયાન છકડો રીક્ષા જીજે ૧૦ વી ૬૦૪૮ પસાર થતા છકડો રીક્ષા રોકી પોલીસે તપાસ કરી હતી જેમાં આરોપી સની ઉર્ફે સનીયો શાંતિલાલ કડેવાર રહે શનાળા બાયપાસ લાયન્સનગર મોરબી વાળા પાસેથી ઈંગ્લીશ દારૂની…

ટંકારાના લજાઈ નજીકના જોગ આશ્રમ ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

શ્રી જોગેશ્વર મહાદેવ મંદિર જોગ આશ્રમ લજાઈ ખાતે તા. ૦૯ માર્ચથી તા. ૧૧ માર્ચ સુધી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી જોગઆશ્રમ નવનિર્માણ સમિતિ લજાઈ દ્વારા તા. ૦૯ માર્ચથી તા. ૧૧ માર્ચ સુધી શ્રી જોગેશ્વર મહાદેવ…

ટંકારાના નેસડા(ખા) ગામે ચાલતા જુગારધામ પર દરોડો, સાત પત્તાપ્રેમી ઝડપાયા

ટંકારા તાલુકાનાનેસડા(ખા) ગામે રહેણાંક મકાનમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે એલસીબીટીમેં દરોડો પાડી ત્યાંથી સાત શખ્સોને ૧ લાખથી વધુના મુદામાલ સાથે ઝડપી પાડીધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી મુજબ હાલમોરબીના નવલખી બાયપાસ…

ટંકારા : ૧૦૮ ટીમે દર્દીના ૩૦ હજાર રોકડા અને મોબાઈલ પરત સોપ્યા

ટંકારા ૧૦૮ ટીમે ઈજાગ્રસ્ત દર્દી પાસેથી મળી આવેલ ૩૦ હજાર રોકડ અને મોબાઈલ મૂળ માલિકને પરત કરી પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે ટંકારાના છતર અને મીતાણા ગામ વચ્ચે રોજડા સાથે બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈકસવાર યુવાન બેભાન…

લજાઈ પાસે ભેંસ શોધવા ગયેલા યુવાનને ત્રણ શખ્સોએ મારમારી લૂંટી લીધો

ટંકારા પાસેના લજાઈ - હડમતીયા ગામની સીમમાં ભેંસ શોધવા ગયેલા શ્રમિકને ત્રણ લૂંટારુઓએ માર મારી લૂંટી લીધાનો બનાવ સામે આવ્યો છે, હાલ ભોગ બનેલા શ્રમિકને સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે તો ઘટનાની જાણ…

ટંકારા : કમળાબેન ગિરધરલાલ કટારીયાનું દુખદ અવસાન, શુક્રવારે ઉઠમણું

ટંકારા : ટંકારા નિવાસી કમળાબેન ગીરધરલાલ કટારીયા ( ઉ.વ. ૮૨) તે સ્વ. ગીરધરલાલ આણંદજીભાઈ કટારીયાના પત્ની તેમજ ઘનશ્યામભાઈ, મનોજભાઈ, રાજેશભાઈ, રૂપાબેન જગદીશકુમાર પુજારા (મોરબી) અને કિરણબેન દિનેશકુમાર રાજવીર (થાન) ના માતા તથા વનેચંદભાઈ પોપટભાઈ…

રાજ્ય કક્ષાના રમકડાં મેળામાં પણ ટંકારા તાલુકાના શિક્ષકોએ મેદાન માર્યું : બે શિક્ષકોની નેશનલ ટોય ફેર…

કાપડ મંત્રાલય દ્વારા બાળકોને આનંદદાયક શિક્ષણ આપવા તેમજ દેશી રમકડાં ઉદ્યોગને પ્રોત્સાહન આપવા હાલમાં તાલુકા કક્ષાએથી શરૂ કરી રાષ્ટ્રીય કક્ષા સુધીના રમકડાં મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ટંકારા તાલુકાના બે શિક્ષકોએ…

ટંકારાના યુવા વેપારી હાર્દિકભાઈ સેજપાલનો આજે જન્મદિવસ

ટંકારાના રહેવાસી હાર્દિકભાઈ સેજપાલનો આજે જન્મદિવસ છે તા. ૦૫-૦૨-૧૯૯૨ ના રોજ જન્મેલા હાર્દિકભાઈ આજે જીવનના ૨૯ વર્ષ પૂર્ણ કરી ૩૦ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે યુવાન વયે તેઓ વેપારમાં કાઠું કાઢ્યું છે તેઓ યુવા પત્રકાર ભાવિન સેજપાલના ભાઈ છે…
WhatsApp chat