હળવદ ધ્રાંગધ્રા હાઈવે પર રવિવારે સાંજના સુમારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં સ્વીફ્ટ કાર એસટી બસ સાથે અથડાતા કારમાં સવાર ચાર પૈકી ત્રણના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા તો અન્ય એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે
બનાવની…
12 મી જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિથી લઈને 23 મી જાન્યુઆરી સુભાસચંદ્ર બોઝની જન્મ જયંતિના સમયગાળા દરમ્યાન સમગ્ર દેશમાં અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે…
હળવદ ક્રિકેટ ચાહકો માટે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ સુંદર મજાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જોગણીમાં પ્રીમિયમ લીગ ૨૦૨૧ દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ટુર્નામેન્ટમાં…
સ્થાનિક ગૌસેવક દ્વારા હળવદ ગૌસેવકો ને જાણ કરાતા પોલીસ અને ગૌ એમ્બ્યુલન્સ રાયસંગપર ગામે જવા રવાના
હળવદ તાલુકા માં છેલ્લા ઘણા સમય થી ગૌવંશો પર સતત હીંચકારા હુમલાઓ થઈ રહ્યા છે ત્યારે આજે ફરી એક વખત હળવદ તાલુકા ના રાયસંગપર પર ગામે નંદી પર…
હળવદ મુળી તાબાનું ભગવાન સ્વામિનારાયણનું જુનું ટાવરવાળુ મંદીર ખાતે દિવ્ય શાકોત્સવ અને સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્વામી ભક્તિનંદ સ્વામીદાસજી, મુળી મહંત હરીપ્રકાશદાસ સ્વામી, સુરેન્દ્રનગર કોઠારી સ્વામી…
હળવદમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ નિધિ અર્પણ કાર્યક્રમ યોજાયો જેમાં શહળવદ શહેર તેમજ ગ્રામ્ય માંથી તમામ કાર્યકર્તાઓ હાજર રહેલા. કાર્યક્રમની શરૂઆત હળવદ લક્ષ્મીનારાયણ મંદિરથી કરવામાં આવી. ત્યાં હાજર રહેલા સંતોએ પોતાનું…
હળવદ તાલુકાના દેવળીયા ગામે માવલા તળાવમાં આજે અચાનક 12 ટીટોડીના મોત થયા હતા. અને પાંચ ટીટોડી સારવાર હેઠળ હોવાનું પશુ ડોક્ટરે જણાવ્યું હતું.
જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના દેવળીયા ગામે આવેલ માવલા તળાવમાં…
કોરોના મહામારીને પગલે મહિનાઓથી શાળા-કોલેજ બંધ હોય અને હવે સરકારે ધોરણ ૧૦ અને ૧૨ ના વર્ગો શરુ કરવાનો નિર્ણય લીધો હોય જેથી આજે હળવદ ખાતે નિયમોના પાલન સાથે શિક્ષણ કાર્ય શરુ કરાયું હતું ત્યારે વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો
હળવદમાં…
હળવદ પંથકમાં ૨૫ (પચીસ) થી વધુ ગૌ-વંશ પર ઘાતક હુમલા કરનાર સામે કડક કાર્યવાહી કરવા અને ગૌ-વંશ પર થતા ઘાતક હુમલા રોકવા અંગે માલધારી સમાજના યુવા અગ્રણી જગદીશ ભરવાડે ઈ-મેઈલ દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરી છે અને અત્યાર સુધીમાં હળવદ પંથકમાં…
પ્રદેશ ભાજપ પ્રમુખ દ્વારા પ્રદેશ સંગઠનના હોદ્દેદારોની નિયુક્તિ કરવામાં આવી છે જેમાં પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ પદે જયંતીભાઈ કવાડિયાની પસંદગી થતા હળવદ ભાજપના કાર્યકર્તાઓ માં ઉત્સાહ જોવા મળી રહ્યો છે કાર્યકર્તાઓએ સરા ચોકડી ખાતે એકઠા થઇ ફટાકડા…