યુવા ઉદ્યોગપતિ અને દ્વારકાધીશના ઉપાસક હર્ષિતભાઈ કાવરનો આજે જન્મદિવસ

યુવા ઉદ્યોગપતિ અને દ્વારકાધીશના ઉપાસક હર્ષિતભાઈ કાવરનો આજે જન્મદિવસ છે ત્યારે તેમના પર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે તા. ૧૩-૦૧-૧૯૯૦ ના રોજ રાજકોટમાં જન્મેલા હર્ષિતભાઈ કાવર આજે જીવનના ૨૯ વર્ષ પૂર્ણ કરીને ૩૦ માં વર્ષમાં મંગલ…

મોરબીમાં કોરોનાની મહામારી ધ્યાનમાં રાખી ગુરુનાનક જ્યતીની સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી

કોરોનાના કહેરને કારણે મોટા ભાગના તહેવારોની ઉજવણીની રદ કરવામાં આવી છે. દિવાળી બાદ કોરોના કેહર વધતા સરકાર દ્વારા અગાઉ આપવામાં અપાયેલી ઘણી છ્ટછાંટોમાં ફરી રોક લગાવામાં આવ્યો છે તહેવારો હોય કે પ્રસગ નિયમો ફરી લાગુ કરી દેવામાં આવ્યા છે જેથી આજે…

મોરબીના રામધન આશ્રમ ખાતે ભવ્ય અન્નકૂટ દર્શનનો કાર્યકમ યોજાયો

અન્નકૂટ દર્શનનો હજારો ભાવિકોએ લાભ લીધો : આવતીકાલે બીજ નિમિત્તે નેજા ઉત્સવ, પૂજન, મહાઆરતી, અને મહાપ્રસાદ,સંતવાણી સહિતના વિવિધ કાર્યકમો યોજાશે હિન્દુ શાસ્ત્રોમાં દિવાળીના બીજા દિવસથી નવા વર્ષનો પ્રારંભ થાય છે ત્યારે ગુજરાતભરના જુદા – જુદા…

હળવદ-ધ્રાંગધ્રા પેટા ચુંટણી, ભાજપે પરસોતમ સાબરીયાને મેદાને ઉતાર્યા, VIDEO

વર્ષ ૨૦૧૭માં યોજાયેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હળવદ – ધ્રાંગધ્રા વિધાનસભાની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પરસોત્તમભાઈ સાબરીયાએ વિજય મેળવી આગેકુચ કરી હતી પરંતુ હળવદ સહિત મોરબી જિલ્લામાં થયેલ નાની સિંચાઇ કૌભાંડમાં સાબરીયાનું નામ ઉછળતાં પોલીસ

ઉધરસની છે કાયમી સમસ્યા ? તો આ સમાચાર છે તમારા કામના…

સામાન્ય રીતે જોઈએ તો ઠન્ડા વાતાવરણમાં આપણને શરદી ઉધરસ થતા હોય છે. જે લોકોને ગળ્યું ખાવાની ટેવ કે દરરોજ મીઠાઈ ખાવાની આદત તથા આઈસ્ક્રીમ, ગુલ્ફી કે બરફના ગોળા ખાવાથી ઉધરસ થતી હોય છે..આવા સમયે રોગીએ યોગ્ય

મહેન્દ્રનગરના યુવાનનું અકસ્માતમાં મોત, કલેઈમ કેસમાં ૭૫ લાખનું જંગી વળતર

મોરબીના મહેન્દ્રનગરના યુવકના અકસ્માતના મૃત્યુના કલેઇમ કેસમાં રૂ.૭૫,૦૦,૦૦૦/- પંચોતેર લાખનું જંગી વળતર મંજુર કર્યુ હતું. મળતી વિગત મુજબ મુળી તાલુકાના કાત્રોલી ગામના વતની અને હાલ મોરબીના મહેન્દ્રનગરમાં રહેતા જસ્મીન કુમાર રતીલાલ ઉર્ફે

મોરબીના યુવાનની પ્રામાણિકતા, રોકડ રકમ ભરેલ પાકીટ મૂળ માલિકને પરત કર્યું

મહામુલી માનવ જીવનમાં પોતાના કરતા બીજા માટે જીવીએ એ જીવન જીવવું સાર્થક ગણાય છે અને સમાજમાં દિન-પ્રતિદિન ધણા અણબનાવો જોવા મળે છે ત્યારે મોરબીના યુવાને રોકડ રકમ ભરેલ પાકીટ મૂળ માલિકને પરત કરીને માનવતા મહેકાવી હતી. મોરબીના વજેપર

મોરબી : સૈનિકના શૌર્યને બિરદાવવા રોબીનહૂડ આર્મીની વિજય ડ્રાઈવ, VIDEO

હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે અને યુધ્ધના ભણકારા વચ્ચે ભારતના બહાદુર એરફોર્સના પાયલોટ અભિનંદની વતન વાપસીની ઉજવણી રૂપે રોબીનહૂડ આર્મી દ્વારા વિજય ડ્રાઈવનું આયોજન કરવામાં

મોરબી : સમૂહલગ્નમાં સાદાઈથી ભોજન લઈ બચેલા ખર્ચને શહીદોને અર્પણ કરાયો

મોરબીમાં વરિયા પ્રજાપતિ સમજના સમૂહ લગ્નમાં સરાહનીય પ્રયાસ હાથ ધરાયો છે.જેમાં સમૂહલગ્નમાં સાદાઇથી ભોજન લઈ વધેલા ખર્ચને શહીદોને પરિવારોને અર્પણ કરાયો હતો. મોરબી ઉપરાંત થાન અને વાંકાનેરમાં પણ વરિયા પ્રજાપતિ સમાજના

મોરબી સરસ્વતી શિશુ મંદિર દ્વારા માતૃભાષા દિનની ઉજવણી કરાઈ

મોરબી સરસ્વતી શિશુમંદિર – શકત શનાળા દ્વ્રારા તા. 21 ને ગુરુવારે માતૃભાષા દિનની ઉજવણીને ભાગ રૂપે “ માતૃભાષા ગૌરવ યાત્રા “ તથા મોરબી શહેરમાં જુદી જુદી જગ્યાએ “ શેરી નાટક “ દ્વારા
WhatsApp chat