આરોગ્ય વિભાગના આઉટસોર્સ કર્મચારીઓએ પગાર વધારા માટે આવેદન આપ્યું

મોરબી જિલ્લાના આરોગ્ય વિભાગના આઉટસોર્સ કર્મચારીઓ તરીકે કામ કરતા આરોગ્યકર્મીઓએ પગાર વધારા માટે આવેદન આપ્યું હતું અને ઓછા પગારને લઈને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે કાર્યરત આઉટસોર્સ કર્મચારીઓએ નિયમ મુજબ પગાર…

રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

રઘુવંશી યુવક મંડળ મોરબી તરફથી ગત રવિવારે લોહાણા જ્ઞાતિના વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધો.9થી લઈને કોલેજ સુધીના 123 વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા. એમને શિલ્ડ અને ઇનામ આપવામાં આવ્યા…

મોરબીમાં ગુરુકુળ દ્વારા જરૂરિયાતમદ ને ધાબળાનું વિતરણ કરવમાં આવ્યું

મોરબીના શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા અસામાજિક સેવાના કાર્યો થતા રહે છે. શિયાળાની કડકડતી ઠંડીમાં ઠુંઠવાતા જરૂરીયાતમંદ લોકોની વ્હારે ફરી પાછું ગુરુકુલ આવ્યું અને યજમાન વિનુભાઈ ભોરણીયાણાના સહયોગથી 500 થી વધુ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું…

મોરબીમાં ઇન્ડીયન મેડીકલ એશોશીએસન દ્વારા વર્લ્ડ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી

દર વર્ષે સમગ્ર વિશ્વમાં ૧ ડિસેમ્બરના દિવસે ‘વર્લ્ડ એઈડ્સ ડે’ તરીકે મનાવવામાં આવે છે. જેમ્સ ડબ્લ્યું. બન અને થોમસ નેટરને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)માં ગ્લોબલ પ્રોગ્રામ ઓન એઈડ્સના એક્ઝિક્યુટિવ્સ તરીકે સ્વિટ્ઝરલેન્ડના જિનીવા ખાતે નિમણુંક…

હળવદના પ્રોહીબીશનના ગુન્હ્માં દોઢ વર્ષથી નાસ્તો ફરતો આરોપી ઝડપાયો

હળવદ પોલીસ મથકના પ્રોહીબીશનના અલગ અલગ બે ગુન્હામાં છેલ્લા દોઢ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કોવડે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓદેદારના માર્ગદર્શન હેઠળ એલસીબી…

બંધારણ દિવસની ઉજવણી મોરબી કલેકટર કચેરીમાં કર્મચારીઓએ આમુખનું વાંચન કર્યું

કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર જે.બી.પટેલની આગેવાની હેઠળ ગુરુવારના રોજ બંધારણ દિવસ નિમિત્તે કલેકટર કચેરીના સૌ કર્મચારીઓ આમુખનું વાંચન કર્યુ હતું. કલેક્ટર કચેરીના સભા ખંડમાં કોવીડ-૧૯ની ગાઇડલાઇન હેઠળ આયોજિત કાર્યક્રમમાં નાયબ મામલતદાર…

ઇન્ડિયન લાયન્સ કલબે દિવાળી તેહવારમાં મીઠાઈ- ફરસાણનું રાહતદરે વિતરણ કર્યું

મોરબી તેમજ આસપાસના વિસ્તારમાં સેવાકીય કાર્યો માટે જાણીતા ઈન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્વારા દિપાવલીના તહેવારોમાં કોરોનાને કારણે આમ આદમીના ધંધા રોજગારને અસર થઈ હોય આમ આદમી સાથે ગરીબ માણસો પણ તહેવારોની ઉજવણી સાહીર રીતે કરી શહે તેવા શુભ હેતુ સાથે…

મોરબી જીલ્લા કલેકટર લગ્ન પ્રસગ માટે ક્યાં નિયમો જાહેર કર્યા

રાજ્ય સરકાર દ્વારા કોવિડ-૧૯ની નવી ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી છે. જે મુજબ નવી સૂચના જાહેર ન થાય ત્યાં સુધી લગ્ન પ્રસંગ, સગાઈ સહિતના અન્ય સામાજિક પ્રસંગોમાં (બન્ને પક્ષો મળીને) કુલ ૧૦૦ વ્યક્તિઓને તથા મરણ પ્રસંગે અંતિમક્રિયા સહિતની ધાર્મિક…

વાંકાનેર બાઉન્ડ્રી નજીક મોરબીના યુવાનનું બાઇક ડિવાઈડર સાથે અથડતા તેનું મોત નીપજ્યું

વાંકાનેર બાઉન્ડ્રી નજીક મોરબીના યુવાનનું બાઈક સ્લીપ થતા તે ડિવાઈડર સાથે અથડાતા તેને ગંભીર ઈજા થતા તેનું મોત નીપજ્યું હતું જયારે અન્ય યુવકને ઈજા થતા સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયો છે આ અગે તાલકા પોલીસ નોધ કરવી વધુ તપાસ શરુ કરી છે

નાનીવાવડી નકળંગ નેજાધારી ગ્રુપ દ્વારા અબોલજીવની અનોખી સેવા

નાનીવાવડી ગામ આમ તો સેવાકય પ્રવૃત્તિ માં હંમેશા આગળ જોવા મળી રહ્યું છે ત્યારેનકળંગ નેજાધારી ગ્રુપ દ્વારા અબોલ જીવ ને લીલુ ઘાસ ખવડાવીને સેવાયજ્ઞ પ્રવૃત્તિઓમાં જોડાયા હતા અંદજીત 150 થી 200 ગાયું ને લીલું ખવડાવ્યું હતું આ સાથે મધર ટેરેસા માં…
WhatsApp chat