વાંકાનેર નજીક ફેકટરીમાં યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

વાંકાનેર તાલુકાના ઢુવા ચોકડી નજીક આવેલ આનંદ સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં સુરેશ અંબારામ કટારીયા (ઉ.વ.૨૪) નામના યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી

વાંકાનેર નજીક ફેક્ટરીના પાંચમાં માળેથી પગ લપસ્યો, નીચે પટકાતા શ્રમિકનું મોત

વાંકાનેર નજીકના રાતાવીરડા ગામ પાસેના કર્લસ ગ્રેનેટો સિરામિકમાં રહીને મજુરી કરતો આકાશ નેનેસિંગ યાદવ (ઉ.વ.૧૮) વાળો શ્રમિક ફેક્ટરીના પાંચમાં માળે આવેલ પાણીનો ટાંકો જોવા જતા પગ લપસી જતા નીચે

વાંકાનેરના મેસરિયામાં પ્રેમસંબંધમાં યુવાનની હત્યા કરનાર આરોપી ઝડપાયો

વાંકાનેરના મેસરિયા ગામે પ્રેમસંબંધ મામલે યુવાનની નિર્મમ હત્યા નીપજાવી દેવામાં આવી હોય જે બનાવ બાદ તુરંત હરકતમાં આવેલી તાલુકા પોલીસની ટીમે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી

વાંકાનેરના જાલીડાની સીમમાંથી કોહવાયેલ મૃતદેહ મળ્યો, તપાસનો ધમધમાટ

યુવાનની ઓળખ મેળવવા પોલીસે તપાસ આદરી વાંકાનેરના જાલીડા ગામની સીમ નજીકથી કોહવાયેલ હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવતા વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને મૃતકની ઓળખ મેળવવા અને તેના વાલીવારસની

વાંકાનેરમાં દોઢ વર્ષના બાળકનું પાણીના ટાંકામાં ડૂબી જતા મોત

મોરબી નજીકથી મહિલાનો મૃતદેહ મળ્યો વાંકાનેરમાં પાણીના ટાંકામાં ડૂબી જતા દોઢ વર્ષના માસૂમનું મોત વાંકાનેરના પેડક સોસાયટીના રહેવાસી શંકરભાઈ મઢવીનો દોઢ વર્ષનો દીકરો નેત્ર મઢવી ગઈકાલે સાંજના

વાંકાનેર ઠાકોર સમાજના સમૂહ લગ્નમાં કેબીનેટ મંત્રી કુંવરજીભાઈની ઉપસ્થિતિ

કેબીનેટ મંત્રીએ નવદંપતીઓને આશીવચન પાઠવ્યા વાંકાનેરમાં રવિવારે ઠાકોર સમાજનો સમૂહલગ્ન યોજાયો હતો જય વેલનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ વાંકાનેર દ્વારા આ પાંચમાં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમુહલગ્નમાં બહોળી સંખ્યામાં

વાંકાનેરમાં એક જ રાત્રીના આઠ દુકાનોના તાળા તોડી તસ્કરોનો તરખાટ

પોલીસના નાઈટ પેટ્રોલિંગ સામે સવાલ, તસ્કરોનો ખુલ્લો પડકાર મોરબી જીલ્લામાં તસ્કરો મનફાવે તે સ્થળને મન પડે ત્યારે નિશાન બનાવી જાય છે ને તસ્કરો પોલીસને ખુલ્લો પડકાર આપતા હોય તેમ વાંકાનેર શહેરમાં

વાંકાનેરમાં ઔદ્યોગિક ભરતી મેળો અને લઘુમતી સમાજના ઉમેદવારો માટે નામ નોંધણી કેમ્પ

રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા તા.૨૧/૦૨/૨૦૧૯ ના રોજ બપોરના સમય ૧૩:૦૦ કલાકે શ્રી મહંમદી લોકશાળા, ચંદ્રપુર તાલુકો વાંકાનેર, જિલ્લો મોરબી ખાતે જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષ્સ્થાને ઔદ્યોગિક ભરતી મેળાનું અને રોજગાર

વાંકાનેરના આરોગ્યનગરમાં આધેડ પર જંગલી ઝરખે હુમલો કર્યો

ઈજાગ્રસ્તને સારવાર માટે રાજકોટ ખસેડાયા વાંકાનેર શહેર આસપાસ વન વિસ્તાર મોટા પ્રમાણમાં હોય અનેક વખત જંગલી પશુઓ ગામડાઓમાં અને શહેરમાં જોવા મળતા હોય છે જેમાં આજે સવારના સુમારે આરોગ્ય નગર

વાંકાનેર : મિત્રના ઝઘડામાં સમાધાનની ભૂમિકા ભારે પડી, ત્રણ શખ્શોનો હુમલો

વાંકાનેરમાં મિત્રના ઝઘડાનું સમાધાન કરાવવા ગયેલ યુવાન પર તલવારથી હુમલો વાંકાનેર શહેરમાં મિત્રને થયેલ ઝઘડામાં સમાધાનની ભૂમિકા નિભાવવા ગયેલ યુવાન પર ત્રણ શખ્શોએ તલવાર અને છરીથી હુમલો કરી દેતા ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો
WhatsApp chat