વાંકાનેરના કોટડાનાયાણી ગામે ઈંગ્લીશ દારૂ સાથે એક ઝડપાયો

વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામે પોલીસે બાતમીને આધારે દરોડો કરીને ઈંગ્લીશ દારૂનો જથ્થો જપ્ત કરીને એક આરોપીને ઝડપી લીધો છે વાંકાનેર તાલુકાના

વાંકાનેરમાં ગૌવંશને અણીદાર સળિયાથી ઈજા કરી હોવાની ફરિયાદ

વાંકાનેરના જોધપર ગામની સીમમાં ખુંટીયાને એક ઇસમેં અણીદાર સાધનથી ઈજા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે વાંકાનેરના જોધપર ગામના રહેવાસી હરજીભાઈ ટીડાભાઈ ટોળિયાએ

વાંકાનેરના અગાઉ કરેલ ફરિયાદનો ખાર રાખી જાનથી મારી નાખવાની ધમકી

વાંકાનેરમાં અગાઉ થયેલ ફરિયાદનો ખાર રાખી એક ઇસમેં આધેડને ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે વાંકાનેરના નવા ઢુવાના રહેવાસી રમેશભાઈ મનજીભાઈ મકવાણા

વાંકાનેરના માટેલના તલાટી મંત્રીની બદલી થતા વિદાય સમારોહ યોજાયો

વાંકાનેર તાલુકાના માટેલ ગામના તલાટી કમ મંત્રી ડાભીભાઈની બદલી થતા માટેલ ખોડીયાર માતાજી મંદિર મહંત રણછોડદાસજી બાપુના માર્ગદર્શન હેઠળ વિદાય સમારોહ યોજાયો હતો

સાવધાન મોરબી : વાંકાનેરના કન્ટેમેન્ટ ઝોનમાં રહેતી મહિલાનો રીપોર્ટ આવ્યો પોઝીટીવ

  મોરબી જીલ્લામાં કોરોનાના સતત કેસો વધી રહ્યા છે જેને પગલે તંત્રમાં ચિંતા જોવા મળી રહી છે અનલોક ૧ ની શરૂઆતથી જ કેસો આવી રહ્યા છે તો આજે મોરબી જીલ્લામાં વધુ એક કેસ પોઝીટીવ આવ્યો છે જેમાં વાંકાનેરની અમરનાથ સોસાયટીના ૫૫ વર્ષાના મહિલાનો

વાંકાનેરના પંચાસીયા ગામેથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પોલીસે ઝડપી લીધી

વાંકાનેર તાલુકા પોલીસ ટીમે પંચાસીયા ગામની સીમમાં વાડીની બાજુમાં આવેલ વોકળામાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી કાર્યરત હોવાની બાતમીને આધારે દરોડો કર્યો હતો જેમાં વોકળામાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવી

વાંકાનેર નજીક સિરામિક ગેટ પાસે થાંભલા પર શોર્ટ લાગતા યુવાનનું મોત

મૂળ ચોટીલાના રહેવાસી અને હાલ ઢુવા નજીકની બેન્જો સિરામિક ફેક્ટરીમાં કામ કરતા મોમૈયાભાઈ વિભાભાઇ કોળી (ઉ.વ.૩૫)ને સિરામિક ગેટ પાસે થાંભલા પર શોર્ટ લાગતા યુવાનનું મોત થયું હતું બનાવને પગલે વાંકાનેર

કોરોના કહેર વચ્ચે રાહત : વાંકાનેરના વધુ એક દર્દીએ કોરોના સામેનો જંગ જીત્યો

        મોરબી જીલ્લામાં કોરોનાનો કહેર વધવા પામ્યો હતો અને જુન માસમાં કેસોની સંખ્યા સતત વધતા ૨૪ પર પહોંચી ગઈ હતી જોકે મોરબી જીલ્લામાં રીકવરી રેટ પણ સંતોષકારક રહ્યો છે અને વધુ એક દર્દીએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં

વાંકાનેર : ત્રણ માસ પૂર્વે મોટરસાયકલ ચોરી થયાની પોલીસ ફરિયાદ

વાંકાનેરના દીવાનપરામાં માર્ચ મહિનામાં બાઈક ચોરી થઇ હોય જે અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે વાંકાનેરના દીવાનપરાના રહેવાસી નીલેશગીરી દયાલગીરી

વાંકાનેરના આંબેડકનગર અને રાતીદેવળી ગામે મારામારીની ફરિયાદ

વાંકાનેરના આંબેડકરનગરમાં મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરના આંબેડકરનગરના રહેવાસી કાંતાબેન વશરામભાઈ ચાવડાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તે શેરીમાં ઉભા હોય ત્યારે આરોપી વિજય વાઘજી
WhatsApp chat