Billboard ad 1150*250

મોરબીના અયોધ્યાપુરી રોડ વરલીના આંકડા લેતો એક ઝડપાયો

0 267
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 3

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબી સીટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના અયોધ્યાપુરી રોડ પર રસીદ ઉર્ફે જંગરી જુમાભાઈ ચૌહાણ (ઉ.વ.૩૦) રહે નવાડેલા રોડ મોરબી વાળો જાહેરમાં વરલી ફીચર આંકડા લખી જુગાર રમી રમાડતો હોય આરોપીને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧૭૫૦ જપ્ત કરી છે

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat