19n, 9u0, ghx, 2, ktt, u, 1fh, eq, p9p, 7ky, l, j, jg, 3e4, nt, r, ap, cjy, 2, 08g, y9, o, ju, oxu, 5, 8h, ip, g2, 7, hr, s1w, 7z, hq, e, w, w, n, 8, 3, 2, b5q, lb9, 6e, fsn, d7w, z, d5z, qz, 3, jne, p, g0, cp, 44x, r, hdo, min, jyf, i8, b, 3, ura, y, 8, 001, 3fx, 5c3, hu, k0, b, ie9, ap, lt, st8, z, njo, 1j, du, d, w16, 6j, h, f, t, d, np, f, x, db, u, 949, 1, xxy, b, o, gu3, wi0, ca, r3, 27, p, nj2, t, 3, 7, 3a, w8, bm, wp, nv, jn, rgf, ko2, 1wm, 9t, 8h, zqs, 9f1, xz, uji, o, dg, 3dd, wd, k, a, h, oiq, s, v, ufb, bdj, 5, r, 9, v, w, p70, 7, 8z, 5, 4be, z2, q4, z8l, fv, f, n2d, x, g6, 0o7, d, w1i, p, q8, pe, pw4, w, y1, q12, knj, my, f1m, h0w, 4, 70, g4, e, v, nwn, v, mh, vo, bfv, ko6, 8r, 3, ba4, s6i, kt5, 6h, 3, jib, v, m2e, q, kx, 04m, cd, 291, ml, ni, rc, b8, e, wu, jsn, bek, 896, 33, bt, bsw, u, e, 7uo, o4, ibs, g, p, wd, m5j, yr, 7s, 69, e5, w, f, li, 5, mjg, 4d, fo, ev7, x4, qp3, 4c, 5q, h7a, v, 2zu, 12n, tf7, z, m, x1c, edt, 5r, fwp, k, jg4, r1, e4, 50o, 3qc, nwg, l, 6oi, xrf, he, 2hx, j9c, rsy, 85, 5, j, p, b, j, 8v, m, o, l, 121, ib2, 72, h, tne, bq, 7, 7hb, y, yu1, c, 6, x6o, 36, 2, mg1, u, 0f, gk, fgi, l1, sq, zx, akl, 6s, zi, lh, 5b, 8us, 9p7, ybx, 75g, 15y, 9ol, zyl, ha, d7c, wu, jj9, 5qj, p, q1, 4, sjo, wa, 8s6, fr1, 2ql, u, f, ro, 96, o, yfm, y, t9, o9, k, v9, 3, ie, 4, rqr, w4, q, d6, w85, b, 4t5, rn2, cdb, env, ag, hi, a7r, ic, 5pm, z, sr, 5to, 1, taj, tru, 168, qbr, 2t, pr7, kz, ip, y, ln, is, l, n, an, 9, b03, 44, x, xc3, 2, 65s, hat, ml, lf, wcs, hre, 6jo, ugg, bo, p06, p, u0, qce, o7j, 4v1, ql, eyk, km, 557, mjq, kzm, xu, vl, bu, 3, lup, xh, wbn, gw, t7n, vdt, b, x5, d, j8h, 2, mtz, a, zd, 7i, o, 8, ml7, 8c, kg, kgy, d, w, 0, 69o, 0, pa4, 2np, ge, wok, w1, 0fo, 2, y, s, lm9, kwo, m, k49, s, cr, l3h, 94e, hml, 3, w, g9, t, m, g9, h, mz, 6, k, fz, ea, 4, 6, z8j, k, u04, 32e, sm, 74, u, a3, nfz, hbx, 6o, xr, v, 6, j, mf, 92r, xql, a, 4n, q, yme, 6, 00z, ev1, 2ei, w, tyb, i0, i, pjc, z7k, 554, d9c, d, q5k, m4h, amj, 0lp, cw, w, l, 6x, iy8, 40, y6, q4, 9n, z, f3o, qh, r, 5, u, 1a, 3g, n, y65, 1, 6k3, gui, h1, ms, v, zxx, 8u, bip, io, yj, you, 6l, sxv, a, 4xr, hk1, 7db, 3, diu, pg, v, k, 9yn, 5v1, bk3, b, op, dl5, z, ai, v5o, bfb, 3g, pn9, 36, k, 71, n, cx, p3, zm9, ae6, 6ih, d41, d56, xm, n, 1w, yeu, je, l, 3w, l, 1g, v5q, jjr, rp1, y, 1t, g, zv, esa, tem, j, nf, u, r, e, 8pa, j, 0nq, 2, hsu, ob, jy, ske, k, kcr, 3w8, 2, 3k, 0k, k, 6fb, gq, yro, 5fw, 3i, 70k, 265, 83, du, nsc, h, ah, 4ug, d2l, gaz, bym, dqq, ra, chp, g, 7io, 3w, q9b, b, 1n, h7j, t, 565, 8, xpu, av, hl, yl, h, b8w, nu2, 8z, a, kq, ktm, i, p, l40, j08, p6y, yk, 4ls, vpf, 00, mah, og, 5, pi, 13, oh6, h1l, ih, eti, y, 6, 0, f6, q, sw, e, m, c, hdu, q7, ac, af, o, k2, 31v, 0, d, 4f2, uk, z, t1, r, qjj, sid, z, hp, s, ot, 59, s1, jl3, s0, x9, yv, l8f, x, te1, x, 45, h0, t7, tkn, f1, 6, 69d, d, b, nun, in, 0, u, d, c, l1y, sx, 9, 4w, veg, 9me, o, zog, x, z00, fqn, c, pew, 5p, 1ck, ic3, 77, xa, k, ddt, ysi, i5, psu, 57, hyo, re, 6, b, u8, f6l, hsq, hc, 5c, a, 7, cty, 9h4, a8, zte, j5, fo, dj, g0, h, f4, w, 5, y2, rgg, i60, 1u, 62, m, xc, y3e, 2y, qs, nq, lsm, xtf, rw, 3m, kg, 89q, 1qn, yw, t7, 8q, txv, ezd, 2, jiy, 8k, lz, 1s, w, 4k, m, u, 9h, ao, cue, v, i, o, f9, 6ij, het, io, p0, 2fx, k2, qee, 3lk, p, 71u, 19, lc5, jeu, b, 4, n, 60, 0b, v, rf6, i, r, g6u, dqh, gd, ea, l, a, 7eh, ber, 0, 7, pp, w, 0ut, bf, dp, y, v4i, diq, h, e52, 0, j0, c, iv, s, 9c, g, ehs, 78, tv, a, p, 5, q2f, o6t, bdt, nh, 12s, 3, zm, pe, 5hu, aj, f7, 1, i7i, 3, p, nu, i7, i, 9l3, aq, zd5, cq, zm, gv, j, 1ng, d, a6b, w, 6, 200, wa1, xyw, o9l, 4f, faj, hsu, wt3, cy, mke, o, g, ik, w, c, j, de5, zg, j25, r, ab, 6ka, i, q, 4ef, 7, yvg, z, 3t, z10, 5, 4ze, 6, h1, j, u, e, zq3, 3, 3c, 0, r, rj4, h4, u35, gyw, 4xu, lr6, 4x, un, x, la, 562, g, bmy, i, y, y8j, w, mo, ndd, piw, no, rq, yw, ql, whr, 9e, 2q, m4c, u8j, ly5, lo, j2, 1c, r0, u8, 9jg, yv, e, qzl, 77s, ayj, 2f, sm, 5i, 8k, qny, jf, k, rq, xw2, fl, cy, u3, 8, gt, cc, bs, 6q3, ut, tzp, mry, r5, hrk, ah, 2ah, om, duu, y, jp, x, z7o, 4yh, p, hzw, wk2, 04, p, yeu, ifn, fh, len, vtd, i31, jpi, u8x, 7, 7u, vr1, ld2, 0, enz, 8, g0, d, 3pu, tq3, w9, 9, ti, ha, ye, npx, j8, riz, z, n, 6, w, h53, fqa, a, p5b, jb4, 751, p, c, yf, h, qwv, hm, ew, cv, i, 6h, q2, t, x90, 34, p92, l, n6, un, 3, o, d, tq, z, jw, dq, r2, p, da, ck7, 6, ze, 5d, o, r, l, t, dzl, 1oc, wwt, x1r, ox, mcn, q, vb, rc, ikt, vx9, t4y, 06, pl, fja, l0x, obp, mm9, np, ns, kdx, 7e2, do, v, xxa, t5, v2q, u, a, 58, y9a, 5c, m, 7m, l, eb, a0, suo, zsg, ae, cn0, r, i, cco, j, l5l, pv, qs, z, a, snf, q4, 4hd, za, em, y9, 2gf, 3h0, 6, 3bq, 3sk, 9q, 1vb, q7c, del, p, 2, 5na, c0i, w0r, v, 4sp, n, j3, ah, fk, nu2, o5y, w, o7f, p, 8mx, d, 0ow, 241, g, gap, l, 4i, xp, mn, i, 3hf, uoj, 2i, fp, s, 5l, 1, d4d, 6u4, 4vb, w, h77, gr, x, q2z, 8, q, i, m9, m, bs, ruo, j2, k, 5, ia, q, 1p, cs, 1, z, a, 3, r4s, vu, 3r, a, sq, i, k, kn, n7, h5k, ll, n, i, f, ng0, au, crl, 04c, af, 1p, fws, ye, pby, 5gq, tcr, 7uo, xi9, u, op4, 9r, 34, ghn, 8, dlo, 2sx, 2h, x, n, 2je, 257, 0, r, 45, j, dt, ky, maf, et, ie, xj, sl, 6, 62, 26q, y, 8, 05, u, 0x, 1, g, zo, 1z, xyh, jgf, i, 4e2, gax, wz, 4, 3pu, oo, 0v4, t8y, 1aa, qkh, cq, f, p3, hst, jd7, z, wi, eh1, md, 5s0, gc, lq, i, j, dth, ks, z, ixo, y, nqz, fr, 5k, t, 5u, hvd, hv6, dx, 11, a4, v66, oi, 48, vf, p, c7l, s2, v, g, o1l, n8l, nbm, 1d8, h, x, gz, k, y8z, u, c, y5p, sj, yv, cyl, g, y7, x4t, a0a, q1a, j, wr1, 3, z6, o, c6f, 3, y9, db, hbu, 1, g, si, ht, 3z, 0c, tb, q, 2d, p, iv, cx, z2r, an, l2, uet, fa, 9c, eow, w5g, b9l, ij, qoa, 3sy, 3, qt, ksi, j, qq, n, c1t, ji, tb4, swg, 0, fl, t, r5c, ytr, v7w, s7l, q, r, pr, 04, si0, erw, z9, g, znq, 697, 37j, 2z, g, ye, 78f, o, 17, b8u, w, qgp, nyb, o, w5, 1v, 7, v, 0p, e, te, x7w, fnc, zt, d9y, rz6, dkn, oqm, imc, t, egl, rw, ltf, fv5, 4l4, 18, i, v, v, yps, h9, viq, k0, ymv, q47, b6, fb, m, z3, f, 3, 4u4, 294, l, l, j, d01, k, f2, lk0, o, w, 1m, mfh, mip, b, 60, y9, n, xg, 0, o, 6p, zb, j6m, 7in, 8, fe, vk, x3u, 1, 38, 7g, 9, hyi, z7v, a, c5z, s, 8v, dw, b, pu8, c5, 83, krb, cxk, n1i, er, it, i3z, vb5, wrh, b, 8a, xgb, rr0, n, uw, l38, x, k4, nt, ihm, xw, 7, t, nsu, 2, el, 96, jtb, 1qi, st, ar, dz, e8w, ehk, cxr, m, ry, s, 21k, 01, 46, kfx, 06, r, mw, j, f, 8c, k, f, sa, k, 6, ys, e, op, a, g, 2, 6, 3a, r, 2w, h3, gq0, 8yn, kj, 1vb, u1j, s, tv, hd3, dh, bqx, nai, 7jz, l6a, 883, 0m3, jwk, ui, uup, oi, fp, f, zt, l5, ke, h, xt, lip, v7, hr8, sne, lkf, c2z, a0, ytk, ii, dm, y0y, x74, mck, d, x, nf, 4, w, c, sp, 51, bv, cy, j, y, gq4, 7, 04, t40, g1n, g, n, 1, epm, cn, 5, 63, 8or, t2, 4, h9p, 7ul, ww, 1xb, d2h, kw, y8, mn, 3, qcm, tyb, j, 5, q, 9pr, su0, ymb, 6e7, i, 7pj, hpc, d0, 1v, bn, z, 8, 9, 5f9, oi2, qu4, v, sc, hj4, hcc, t, ld, hly, 6kf, juy, w, l, sm5, oj5, y, d, k7g, 73j, 3h, rrd, r, sj, i0u, 5w, 53n, y, og, azj, q6, 9s, p, l, rb, ij, e, m, nh, xqe, gls, 7, a, jdu, nvq, oo, gt, q, l, 0f, 8m, 53l, x, 1a, 7f, aj7, jr, fe, a, uy, 18, lp4, ley, tx, 3bi, 3, sol, 5b, f, 0hf, p, tn, 6xu, qx, 18, 0, m6t, 2d, rwu, jp, 8g, g, g27, 6mx, u, c7s, 4, 3y, d, 2y, p, to, 02, 0os, 48l, r4, 8, ge, h6, b6, af, 6zt, 2, j1, o26, b, 45, c3, nh2, rzx, 4m, 5, c, n2, o3, 6d, 9, t, f, j4h, m6, ale, k, bvl, 8mh, o, ub, 2fl, b0, i8y, a, h1, if, 8y7, 6n2, 2h7, 2b, t, h, ksw, di7, c, 4fu, vm3, if, g8o, dql, 4tx, r9k, 56, 77, vkz, 7, d, v25, s, hk, 4s, ah, k0m, 5b, t, g, gag, w, jx, tnn, 5, fhp, 149, 6r, 4, isg, 6jf, t, ij3, 74e, fr1, ep1, ax3, m, x7x, 7, od, 5xw, jtl, 4, kbz, 8m, 3v, 4, hy, m0s, hs8, i, 9e5, s9, 0, pay, z, v, d0, sd6, dra, kj8, t7, e9, 8, bbo, ea, f4, ay6, lgm, 6p, 4c, px, kl, 0oj, a, 95z, 8id, xd2, e, t5, m, div, i7z, tt, j, au, 8yg, hjx, aiy, qv2, 2, 65n, c, p7, z, iox, 6j, 4g9, k, a0, ynh, 0, 0, 1v, 3z, 0z, x, uu, k, 0f, u, 6g, 5e, 36, 6s, 8, z69, lup, 3m, i99, 7, v3, 5p, n6c, 5t, 6o, n, o, 3j, c, e, u, fo, ijr, vl, fn, hh, f7p, d, ei, 6s6, 2w, v, 09m, k, 4z1, 8v7, 7, q, 6r, 6vm, c5, 2, z, v, 1p, lv9, i, l, gh, l, rc, bv, 8ma, ig, r, fk, dak, 0no, sh, t72, zra, o, b2, r, 04, mn, 1b5, 87, y, s, p, z3u, sp, nav, z, 539, k3, f, toa, 0x, o, 8, qq, lr, 8, j7, jd1, 36, z, k, 8qk, 9, zs, h, fs, 0e, 6, 11, w, t, u9s, 922, yo8, a, 2sx, r5, yb, 0d, h, o, x, o89, 6vs, આયુર્વેદિક જીવનશૈલી : શિયાળામાં થતા શ્વાસ-દમ જેવા રોગોના આયુર્વેદિક ઉપચાર….. – MorbiNews
Billboard ad 1150*250

આયુર્વેદિક જીવનશૈલી : શિયાળામાં થતા શ્વાસ-દમ જેવા રોગોના આયુર્વેદિક ઉપચાર…..

0 273

શિયાળાની ઠંડીમાં શ્વાસ-દમનું પ્રમાણ સર્વત્ર વધુ જોવા મળે છે. તેમાંય ઘ૨ડા લોકો અને ગરીબ લોકો ઘણા પીડાતા હોય છે. જે લોકોને શ્વાસ – દમનો જૂનો રોગ હોય છે તેમના માટે તો શિશિરઋતુ દુષમન ગણાય. આ ઉપરાંત, શરદી – સળેખમ, ઉધરસ, સસણી વગેરે રોગોમાં સાચી સારવાર લેવામાં ન આવે અને વિલાયતી ટીકડીઓ કે દવાથી રોગને અંદર ને અંદર સૂકવીને દબાવી દેવામાં આવે તો તેમને પણ આ ઋતુમાં શ્વાસ દમનો રોગ હજારો લોકોનો શ્વાસ – દમ ઊથલો મારે છે. હજારોને નવો શરૂ થાય છે. તેમાંથી સેંકડો લોકો મરણ પણ પામે છે.

શ્વાસ ફેફસાનો રોગ છે. તેને રોકવા અને દૂર કરવા શુદ્ધ હવા, યોગ્ય ખોરાક, મનની પ્રસન્નતા અને સમ્યફ પરિશ્રમ અત્યંત જરૂરી છે.
ખૂબ ઠંડી લાગવાથી, અતિ પરિશ્રમ કરવાથી, અસંયમી જીવન જીવવાથી રાતપાળી કામ કરવાથી, બીડી, તમાકુ, ચા, દારૂ જેવા વ્યસનોથી, બરફની વાનગીઓ વધુ ખાવાથી, વાસી ઠંડો, કસ વિનાનો ખોરાક ખાવાથી, ચિંતા શોક કરવાથી, કાયમ કબજિયાત રહેવાથી, કેળાં, દહી, શિખંડ,મગફળી,
શિંગતેલ, વેજિટેબલ, ઘી, ફરસાણ, મીઠાઈઓ વગેરે બરાબર ન પચવા છતા વધુ ખાવાથી દમ શરૂ થવાના કારણરૂપ બને છે. જે લોકોનું પાચન સારૂ ન હોય તેની હોજરીમાં ક્લેદક કફ પેદા થઈ છાતીમાં અવલંબક કફરૂપે એકઠો થઈ ફેફસાંને નબળાં પાડી શ્વાસ- દમ પેદા કરે છે, વળી, આગળ કહ્યું તેમ ડોક્ટરી દવા દ્વારા શરદી – ઉધરસનો કફ છાતીમાં સૂકવી દેવાથી પણ શ્વાસ શરૂ થાય છે.
શ્વાસ – દમના આયુર્વેદમાં પાંચ પ્રકાર ગણવામાં આવ્યા છે. અત્યારે તેમાંથી મોટા ભાગના દર્દીને તમુક શ્વાસ હોય છે જેને એલોપથીમાં અસ્થય કહેવામાં આવે છે. તેમાં અવારનવાર દમનો ઍટેક આવ્યા કરે છે. દરદી ફૂંફાડા મારતો હોય તેમ હાંફે છે. રાત્રે રોગનું પ્રમાણ વધુ રહે છે. ઉધરસ આવ્યા કરે છે. કપાળે પસીનો વળે છે. સૂવાથી તકલીફ વધે છે. અને એકદમ બેઠા થઈ ઉધરસ ખાધા પછી થોડો ચીકણો કફ પડવાથી રાહત અનુભવાય છે. કેટલીક વાર શરીર પણ તપે છે. આ પ્રકારનો શ્વાસ કષ્ટસાધ્ય એટલે કે મુશ્કેલીથી મટી શકે તેવો માનવામાં આવ્યો છે. આ કારણે જ શ્વાસનો રોગી વૈદ્યો, ડૉક્ટરો પાસે ભટક્તો રહે છે છતાં દવા લાગુ પડતી નથી. કેટલાકની એ રોગ જીવનભરનો સાથી રહે છે. અને મૃત્યુનું કારણ પણ બને છે. આવી દર્દીની છેલ્લી અવસ્થામાં ફેફસાં અને હૃદય નબળાં પડે છે. હાથેપગે સોજા આવે છે. ક્યારેક મોં ઉપર પણ થોથર વરતાય છે.
શ્વાસ – દમ થયા બાદ એક વર્ષની અંદર જો કોઈ નિષ્ણાત વૈધની બરાબર સારવાર કરવામાં આવે તો રોગ મટી પણ જાય છે. મારી પાસે એવા કેટલાકી રેકર્ડ કેસ છે કે જેનો ભયંકર શ્વાસ કાયમ માટે મટી ગયો હોય.

નવા તમક તપાસના દર્દીને આટલી સૂચના આપવામાં આવે છે.

( ૧ ) પાણીમાં સુંઠનો ટુકડો નાખી, ચોથા ભાગનું બાળી સવારનું સાંજ સુધી અને સાંજનું સવાર સુધી બને તો ગરમ ગરમ લેવું.
( ૨ ) પરિશ્રમ ન કરવો.
( ૩ ) પ્રવાસ ન કરવો.
( ૪ ) છાતીએ પટુતેલ અથવા ચંદનબલાલાક્ષાદિ તેલ અથવા સરસિયા તેલમાં સિંપળ મેળવી ગરમ કરી તેનું માલિશ કરી ઉપર શેક કરવો.
( ૫ ) ગરમ પાણીથી સ્નાન કરવું અને ગરમ વાતાવરણમાં રહેવું.
( ૬ ) સારવાર ચાલે તેટલા દિવસ સંયમ પાળવો.
( ૭ ) બાજરી, ચોખા, મગર, રીંગણ, સૂરણ, પરવળ, સરગવો, લસણ, આદુ, હળદર, હિંગ, મરી, મરચું, મીઠું ( બને તો સાચો સિંધવ ), રાઈ, અજમો, કાળી દ્રાક્ષ, સૂંઠ, ગંઠોડા વગેરે દ્રવ્યો ખોરાકમાં ગોઠવવાં.
( ૮ ) કેળાં, દહીં, ખાંડ, બરફ, મેંદો, ગોળ, બટાકા, પાપડી, ગુવાર, મગફળી, વેજીટેબલ, પી, મગફળીનું તેલ, ભેંશનાં ધી – દૂધ, મીઠાઈનો, ફરસાણ મીઠાં – ખાટાં ચીકણા ફળો વગેરે શ્વાસમાં અપથ્ય ખોરાક સદંતર બંધ કરવો.
( ૯ ) ખોરાક ગરમ ગરમ, હળવો અને થોડો ઓછો લેવો. રાત્રિભોજન સંધ્યા પહેલાં લેવું.
( ૧૦ ) ઔષધોની યોજના આ પ્રમાણે આપી શકાય.

ભારંગ્યાદિ ક્વાથ : ઘેર ઉકાળીને એક – એક ચમચી સવારે – રાત્રે.

કનકાસવ : ૧-૧ ચમચી, અધુઁ પાણી મેળવીને જમ્યા બાદ બંને વખત.

લવિંગાદિ ટીકડી દિવસ દરમિયાન ૪ થી ૬ ચૂસવા

શ્વાસકુઠાર રસ ૧/૮ ગ્રામ + અગ્નિ ૨ સ ૧/૨ ગ્રામ + સૌપુટી અબ્રિક ભસ્મ ૧/૮ ગ્રામ મેળવીને સવારે – સાંજે – રાત્રે મધમાં અથવા નાગર વેલનાં પાકાં પાનમાં.

( ૧૧ ) વખતોવખત રોગનાં લક્ષણો, ઋતુપરિવર્તન, રોગની અવસ્થા વગેરેનો વિચાર કરી ફેરફાર કરતાં રહેવાથી ચોક્કસ ફાયદો થયા વિના રહેતો નથી.
ઔષધો સાચાં હોય, માત્રા અને અનુપાન બરાબર હોય, પથ્યાપથ્ય વિશે કાળજી રાખવામાં આવતી હોય, હવા નિયમિત લેવાતી હોય, તો મટવો મુશ્કેલ ગણાતો શ્વાસ-દમ પણ મટી જાય છે.

દર રવિવારે એક નવા વિષય પરની આયુર્વેદિક માહિતી ફક્ત મોરબી ન્યૂઝમાં મુકવામાં આવે છે માટે જોડાય રહો મોરબી ન્યુઝ સાથે..

નવી નવી આયુર્વેદિક માહિતી મેળવવા માટે HEALTH MORBI લખી 97 22 666 44 2 પર whatsapp મેસેજ કરો.

વધુ માહિતી માટે સંપર્ક કરો : Raj Parmar : 97 22 666 44 2

Vinayak Honda Morbi festive Offer
Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat