Billboard ad 1150*250

હળવદમાં બાબા રામદેવપીર મહારાજનો નેજા મહોત્સવ ધામધૂમ પૂર્વક ઊજવાયો

0 37
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

મોરબી:હળવદમાં સમસ્ત વાલ્મિકી સમાજ તથા વાલ્મીકિ યુવક મંડળ દ્વારા બાબા રામદેવજી મહારાજનો નેજા મહોત્સવ ભવ્યતીભવ્ય રીતે ઉજવાયો,આ કાર્યક્રમમાં સમાજના ભાઈઓ તથા બહેનો દ્વારા ભવ્ય શોભાયાત્રા શહેર માં વાજતે ગાજતે કાઢવામાં આવી હતી, અને રાત્રિના ભવ્ય સંતવાણી નો પ્રોગ્રામ નો આયોજન કરવામાંઆવ્યુ છે, દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી અગિયારસ ના બાબા રામદેવપીર મહારાજ નો નેજા ઉત્સવ ભવ્યતીભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો ,જેમાં રાત્રિના ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાયો જેમાં હાસ્યસમ્રાટ હકાભાગઢવી તેમજ ભજન સમ્રાટ કરશનભાઈ સાગઠીયા એ ભજન રમઝટ બોલાવશે,આ મહોત્સવ માં વાલ્મિકી સમાજ તથા યુવા ગ્રુપના યુવાનોએે કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઊઠાવી હતી,

Comments
Loading...
Share This
WhatsApp chat