મોરબી નવયુગ કરિયર એકેડેમીનો મહાનુભાવોની ઉપસ્થિતિમાં શુભારંભ

0 42
Above Post Content

મોરબીમાં છેલ્લા ૨૦ વર્ષથી હમેશા કઈક નવું આપવામાં અગ્રેસર નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા તાજેતરમાં નવયુગ કરિયર એકેડમીનો ધમાકેદાર ઓપનીંગ સેરેમનીનો કાર્યક્રમ યોજાયો હતો

જે કાર્યક્રમમાં શિક્ષણવિદ અને મોટીવેશનળ સ્પીકર સાંઈરામ દવે, મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરણરાજ વાઘેલા, સ્વામી નારાયણ સંસ્કારધામ મોરબીના પ્રેમસ્વામી, અધિક કલેકટર કેતનભાઈ જોષી, ઉદ્યોગપતિ ડી સી પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા મોરબી જીલ્લામાં આ એકેડમી દ્વારા ફેશન ડીઝાઈનીંગ, ઇન્ટીરીયર ડીઝાઇનીંગ, સ્પોકન ઈંગ્લીશ, જીપીએસસી, કોમ્પીટીટીવ એક્ઝામ, એક્સપોર્ટ/ ઈમ્પોર્ટ, JEE / NEET

Middle Post Content

તેમજ એકાઉન્ટીગ, સિરામિક ડીઝાઈનીંગ, સીએના કોચિંગ ક્લાસ આટલા બધા કરિયર લક્ષી કોર્ષની ટ્રેઈનીંગ નામાંકિત ઇન્સ્ટીટ્યુટ દ્વારા કરાવવામાં આવે છે આ સમારોહને સફળ બનાવવા માટે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી ડી કાંજીયા, અને નવયુગ પરિવારના દરેક સભ્યે જહેમત ઉઠાવી હતી

Inside Post Content
Comments
Loading...
Share This
WhatsApp chat