Billboard ad 1150*250

કારડીયા રાજપૂત સમાજ દ્વારા રક્તદાન કેમ્પ અને વૃક્ષારોપણ કાર્યક્રમ

0 33
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        શ્રી કારડીયા રાજપૂત સમાજ રાતાભેર દ્વારા તાજેતરમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં યુવાનોએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું

        શ્રી કારડીયા રાજપૂત યુવક મંડળ રાતાભેરના ૨૫ વર્ષ પૂર્ણ થતા રજત જયંતી ઉત્સવ ઉજવણી અને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના યુવાનોએ મોટી સંખ્યામાં રક્તદાન કરતા કેમ્પના અંતે ૧૦૧ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું તે ઉપરાંત સમાજના આગેવાનો દ્વારા વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જતનનો પણ સંદેશ આપવામાં આવ્યો હતો

Comments
Loading...
Share This
WhatsApp chat